________________
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આવી જ રીતે અપકમણ સંબંધી વિચાર છે. અપકમણ એને કહેવામાં આવે છે કે–ઉત્તમગુણસ્થાનકથી હીનતર ગુણ
ભગવતે જીવાત્મા બહાર આવી શકતો નથી. અથવા એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે ઉદયમાં આવનારું કર્મ આયુષ્ય કર્મ કહેવાય છે. આ કર્મરાજાની બેડીમાં સપડાયેલે
જીવ એક ભવને સમાપ્ત કરીને જ ભવાન્તરમાં જાય છે. (૬) નામકર્મ—ગુભ કે અશુભ યોગથી બાંધેલા કર્મો સગતિ
દુર્ગતિ, સારી જાતિ–ખરાબ જાતિ, સારું કે કદરૂપ શરીર, સારુ કે નબળુ સઘયણ આદિ શુભાશુભ પર્યાયને જે પ્રાપ્ત કરાવે તે
નામકર્મ કહેવાય છે. (૭) ગોત્રકર્મ– આ માણસ હલકા કુલને છે, આ ઊંચા કુલને છે,
આ આર્ય છે, આ અનાર્ય છે, આવા પ્રકારના શબ્દો વડે શરીરધારી આત્મા જે સબોધાય છે– બેલાવાય છે તે આ
ગોત્રને આભારી છે (૮) અતરાયકર્મ– દાન, લાભ, ભેગ, ઉપભોગ અને વીર્ય (પરાક્રમ)
લબ્ધિઓને ઉપયોગ કરવાની ઈચ્છા રાખનારા જીવને જે કર્મોને લઈને અન્તરા નડે વચ્ચે વિદને આવે તે આ અંતરાયકર્મને આભારી છે
આ પ્રમાણે આઠે કર્મોના નિયત થયેલા સ્વભાવને લઈને -અનત શક્તિઓને સ્વામી આ જીવાત્મા પિતાના મૂળ ખજાનાને અન તશક્તિને મેળવી શકતા નથી.
હવે પ્રશ્ન આ છે કે– ઉપર પ્રમાણે આઠે કર્મોને અનુક્રમ ક્યા કારણે રાખે છે ?
જવાબમાં જાણવાનું કે- “ગુણ અને ગુણ” કથંચિત એક જ