________________
શતક-૧ હું ઉદ્દેશક–૪]
[૪૫,
માલવીયતા, ૫'ડિતવીય તા અને ખાલપાંતિવીયતા. આ ત્રણ પૈકી ખાલવીયતાથી ઉપસ્થાન થાય, એમ સમજવું.
જેમકેઆ વડા છે, આ માણસ છે, આ પશુ છે, આ બધા છવા છે. આમ નામ, ઠામ, ગતિ વગેરેથી રહિત સામાન્ય જ્ઞાનને જૈન શાસનમાં ‘દર્શન’કહેવાય છે. આવા દર્શનને આવરણ કરનારૂં શકનારૂક દર્શનાવરણીય કહેવાય છે. (૩) વેદનીય ક—સુખ-દુઃખ—સ ોગ અને વિયોગ આદિ દ્વન્દ્વોને લઇને માનસિક પરિણામે મા સાતા (સુખ) અસાતા (દુઃખ–પીડા) અનુભવાય તે વેદનીય ક છે યદ્યપિ ઉદયમાં આવતા બધાએ કર્માંનુ વેદન તા થાય જ છે તે! પણ કાદવમાં જેમ દેડકા, ... મચ્છર, માખી અને કમળ પણ ઉત્પન્ન થાય છે, છતાં પણ "पके નાતે વૃત્તિ પૅન ” આ ઉક્તિને અનુસારે પકજ શબ્દથી ‘કમળ' જ લેવાય છે, તેવી રીતે રૂઢ અર્થાંમાં વેદનીય શબ્દ હોવાથી સુખ-દુ ખરૂપે ભાગવાય છે તે વેદનીય શબ્દના અર્થ અહિં ઈષ્ટ છે.
“
(૪) મેાહનીય ક—જે કારણથી સત્—અસત્, સત—અસત્યના વિવેક વિનાના આ આત્મા થાય છે અર્થાત્ કોઇપણ માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિમા સત્ય—અસત્યને જે કારણથી નિર્ણય ન થાય તે મેાહનીય કર્મ કહેવાય છે
(૫) આયુષ્ય કર્યું—પૂર્વભવમા પેાતાના કરેલા કને લઈને પ્રાપ્ત કરેલી નરકતમાંથી બહાર આવવા માટેની ઈચ્છા રાખનાર છવાને બહાર આવવા માટે કે તે આયુષ્ય કર્મ કહેવાય છે જેમકે જેલમા રહેલા માણસ જેલરની આજ્ઞા વિના જેલમાથી. મુક્ત થઈ શકતા નથી તેમ ખેડી જેવા આ કર્મીને લઈને નરક ગતિને આત્મા તથા મનુષ્યાદિ ગતિમા ભયકર યાતનાઓને