________________
પ્રસ્તાવના
૩૯
તેણે સાધુએ પ્રત્યે તિરસ્કારથી-કાઢેલ હુકમનું રદ કરાવવું વગેરે અનેક બિનાએથી નાયકનું ચરિત્ર રસભર્યુ અને માહિતીવાળુ છે. તેને ચેાગ્ય ન્યાય આપવા માટે લેખક મહાશયે ઘણી મહેનત લઈ તત્કાલીન સાહિત્યમાંથી ઘણી વિગતો એકઠી કરી તેને અનુક્રમમાં સરલ અને રુચિર ભાષામાં પ્રયાજી એક સત્ય જીવનરિત આલેખી પ્રકટ કર્યુ છે, તે માટે લેખક મહાશયને અભિનદન ઘટે છે.
ક ચન્દ્રમન્ત્રી સ`બાંધી, ગુણવિનય ઉપાધ્યાય કૃત કર્મચન્દ્ર. મન્ત્રી પ્રબન્ધ' ગુજરાતી પદ્યમાં સં. ૧૯૫૫ માં રચેલા બહાર પડયેા તે પરથી આપણે જાણતા થયા હતા અને મુનિ શ્રીવિદ્યાવિજયજીએ ‘સૂરીશ્વર અને સમ્રાટ'માં પૃ. ૧૫૩-૫૪ પર દૂંકમાં હકીકત જણાવી છે પણ તે ગુજરાતી પ્રબંધ તે ગુણવનયનાજ ગુરુ જયસેામ ઉપાધ્યાયે સંસ્કૃતમાં સ'. ૧૯૫૦ માં અક્ષરના 'રાદિનથી ૩૮ મા વર્ષે લાહેારમાં પ્રાધ રચ્યા હતા, તેના પરથી ગુવનયે કર્યાં હતા, અને તે સસ્કૃત પ્રખંધપર તેજ ગુવનચે સંસ્કૃતમાં વ્યાખ્યા સ. ૧૯૫૬ માં શ્રીતાસામપુરે કચન્દ્ર મન્ત્રીના આગ્રહથી રચી પૂરી કરી હતી, તે પ્રસિદ્ધ ઇતિહાસ રસિક શ્રીમાન પૂરણચન્દ્રજીનાર એમ. એ, બી. એલ; પાસેથી મને પ્રાપ્ત થઈ હતી અને તે પરથી તેમજ શ્રીયુત ઉમરાવસિંહજી ટાંકના અંગ્રેજી ચરિતમાંથી હકીકત લઇને અનુક્રમે મારા જૈન સાહિત્યને! સક્ષિપ્ત ઇતિહાસ” નામના પુસ્તકમાં પારા ૮૩૬ થી ૮૪૪ માં તેમજ મુનિ શ્રીજિનવિક્રયન્ટ સ્પાદિત જૈન ઐતિહાસિક કાવ્ય સચયની પ્રસ્તાવનામાં મેં વિશેષ હકીકત આપી હતી. [ તે સંસ્કૃત