SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ નાવના આપણામાંથી જ કેમ કેઈટેડ કે ફાર્બસ ન સાંપડયે ? શૌર્ય તે પરવાર્યા પણ શૌર્યના પૂજન, અરે સ્મરણ પણ વિસાય? આજ પણ ગેરા અમલદારે નિર્જન, વિકટ, રોગ ભર્યા પ્રદેશમાં ઉલટભેર રહે છે. નંદનવન સજે છે, અને કલમ તથા કેમેરો લઈને પિતાને વિંટળાએલી નાનકડી દુનિયાનો ગાયતમ પરિચય કરી લે છે. કહો કે પી જાય છે. હિંદના કે હિંદના કોઈપણ ભાગના સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરેના દેશી અધિકારી બંધુને આવી તાલાવેલી કયારે લાગશે? સૌરાષ્ટ્ર, મેવાડની ભૂમિને તે પિપડે પોપડે ઇતિહાસ બાઝા હોવાની આપણને જાણ છે, ગામે ગામને ઇતિહાસ આજ અધિકારી ભાઈઓને ઠેબે [ ખભે ] આવે છે. નવા યુગનું શિક્ષણ પામેલા નવયુવકે હામી ભોગવી કળા છે. કોઈ પુસ્તક થા માસિક વાટે મળી આવતી અસલી કોઈ ઘટનાઓને પણ તેઓ અત્યન્ત જિજ્ઞાસા સાથે વાંચે છે. તેને જૂની તવારીખ કહેનાર મનુષ્યને સામગ્રીઓ પણ હાથ જોડી હાજર છે. માત્ર તેઓને તે કલમ લઈને તે બધું ટાંચણ કરવાની વૃત્તિ થવાની જ રહે છે. અધિકારીઓ એ કર્તવ્ય પાડી લે તે એમની પિતાની જીંદગીમાં જ નવું દીવેલ રાય, પોતાના પગ તળે નિત્ય ચગદાતી ધરતીની મહત્તાના દર્શન થતાં એ પિતે જ માનવતાનાં રોમાંચ અનુભવી રહે. દેશના તિહાસ ભૂળ પર આવા અજવાળાં પાથવા હાય તે એ ઈતિહાસવિમુખ અને અકિચન ભૂમિના દેશ અધિકારી અને રાહાય બહુ અગત્યની છે. - દામાં રાચી સુગમતા જે હોય તો તે પ્રત્યેક
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy