________________
૨૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ -
રાજ્યાના કેળવણી ખાતાને તેમાં સેકડે પેાણાસા ટકા શિક્ષકો તે ખચીત આ વસ્તુમાં રસ લેનારા રહ્યા. એને ફુરસદ ઘણી તેથી ગામના વૃદ્ધો, પ્રમાદીઓને ગપ્પાડીઓને ડાયરે એની આસરીમાં મળે. એમાંથી કેટલું ઇતિહાસ-દ્રવ્ય મળે ?
આપણા યુનીવર્સીટીની પરીક્ષામાં પસાર થઈ મહાર નીકળેલા ગ્રેજ્યુએટા પ્રમાદ છેડી પેાતાના જે કાળ ફુરસદ તરીકે ઓળખાય છે તેને સદુપયેાગ પેાતાની ભૂમિની માટીમાં ઘટાએલાં એમૂલ જવાહીરાને શેાધી કાઢવામાં, જે કાઈ વીરધમીની ભાળ લાગે તેની કથા નોંધી લેવામાં ગાળશે, તે નૂતનભૂમિ જન્મશે ને તેના યશેશભાગી પેાતે થશે.
આપણા મુનિએ તે દિવસના ચાવીસે કલાક સેવાનું વ્રત લઈ ગામડે ગામડે, શહેરે શહેર, પ્રાંતેપ્રાંત વિહરનારા છે; એ અપ્રતિબદ્ધ વિહારી પ્રવાસીએ પેાતાના ચાતુર્માંસ સમયમાં એક સ્થળે સ્થિરવાસમાં અને તે સિવાયના આઠ માસમાં અત્ર તત્ર થોડા નિવાસમાં તે તે ક્ષેત્રનાં માનવસમાજની, પ્રકૃતિ સૌંદર્ય ની, ધર્મ જીવનની, વગેરે સદેશીય માહિતી ઉપરાંત તેના ઇતિહાસ, કથાઓ, પુરાતન અવશેષા વગેરેની નોંધા સબળ છતાં સમતાલ, અને લાગણીમય છતાં વિચારત્પાદક તેમજ આહ્લાદક શૈલિમાં પૂરી પાડી શકે તેમ છે. તેમાં પ્રમાદ કે પરપ્રત્યયનેય બુદ્ધિ હાવાં જ ન ઘટે, એવા તેમના શિષ્ટ આચાર છે, તે તરફથી આપણા ઘણા મનેરથા સફળ થવાની આશા છે. તેઓ ધારે તે જૈન સાહિત્યમાં પૂર્વાચાર્યાંના લખેલા ઐતિહાસિક પુસ્તક, પ્રબંધેા, ચરિત્ર અહાર પાડી શકે એટલુ જ નહીં પણ દરેક ગામના જિન