SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ २८२ પરિશિષ્ટ (ગ) इस वाव(त)में फरमान मुहरवाला कर दिया। अब करमान मेहताने भलमणसाइ करके जैन मारगके तमाम गच्छके लोगांकुं सव देहरे दे डाले, इस वास्ते के मुझे तो पातसाने कृपाकर दिए, મે તેવુંના રાવ રે (નામ)વાવ (?) જૈન મા રોઝ, मुझे एकलाकुं राखणे लायक नहीं । अरु तेहत्तर वरस हुवेके छोटे तपागच्छने हीरविजयसूर तपाके गच्छकुं अपनेसे जुदा किया, अरु हीरविजयसूरके चेले भाणचंदकुं पूछणा चाहिये के-आदिनाथके देहरा अरु किल्ला ७३ वर्ष पहले तुमारा था के ७३ वरस पीछे तुमारा हुवा ? अगर भाणचंद केहवे-७३ वरस पहला किसा (?) हमारा था तो छोटे तपागच्छका लिखा हुआ तको (?) किससे हीरविजेसूरका गच्छ जुदा हुआ?, लिखा अपने हाथमें है के-सतरंजा अरु आदिनाथका देहरा किल्ला तमाम जैन मारगका है, अगर कोई दावा-हरकत करे सो झूठा, अगर कोइ तपामतके कहते हैं सेजा हमारा है सो विचार तजवीज करेगा। सेजुंजा तमाम जैन मारगका. है, कृपादान परवाना 'कर्मचंद'का है । મૂળ ફરમાનનો આ અનુવાદ બીકાનેરના મોટા ઉપાશ્રયમાં બૃહદ્ જ્ઞાન ભંડાર સ્થિત ૧૯ મી સદીમાં લખાયેલ એક પાનાની જેવીની તેવી નકલ કરીને અહિં પ્રકાશિત કરેલ છે. અનુવાદ કરનારની અસાવધાનીના અંગે કેટલીક ભૂલો અનુવાદમાં રહી ગયેલ જણાય છે. આ ફરમાનમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય સંબંધી ઘણું મહત્વની વાત જાણવા મળે છે. ગિરનાર શત્રુંજય અને પાલીતાણા (શહેર) ના દેવાલયોની સુરક્ષા નિમિત્ત સમ્રાટે મંત્રીશ્વર કર્મચંદ્રજીને આધીન કરવા સાથે તેના ફરમાન લખી આપવાનું, શત્રુંજય તીર્થના કિલ્લામાં નવીન દેવાલય બનાવવા ભાનુચંદ્રજીએ નિષેધ કરવાનો ઉલ્લેખ છે. શત્રુંજય તીર્થ પર નવીન મંદિર બનાવવા બાબતમાં ખરતર ગચ્છ અને તપા ગ૭વાળાઓને ઝઘડો થવાનો ભાનચંદ્ર ચરિત્રના પરિશિષ્ટમાં છપાએલ (નં. ૪) પ્રશસ્તિ આદિથી પણ જાણવા મળે છે. તે ઝગડાની ઉપશાંતિ નિમિત્તેજ આ ફરમાન જાહેર કરવામાં આવ્યો હોય એમ જણાય છે. આ બાબતનો વિશે વિચાર મૂળ ફરમાન મલ્યથી કરી શકાશે. પ્રાચીન પત્રોની નકલ જેમની તેમજ કરીને પ્રકાશિત કરવામાં અમોએ પૂરેપૂરી સાવધાની રાખી છે. જે પ્રતિ અશુદ્ધ મળી છે, તે પણ પાઠકોને મૂળ વસ્તુના દર્શન તે રૂએજ થઈ શકે. એટલે પ્રાયઃ તે રૂપેજ પ્રકાશિત કરેલ છે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy