________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૫૧ શરૂ કર્યું. કર્મચન્દ્રની માતુશ્રી એ નિવેદન કર્યું કે “ભગવન્! મારો પુત્ર આપને પરમ ભકત અને આગમ શ્રવણને અભિલાષી છે. એટલે એના આવ્યા પછી વ્યાખ્યાન શરૂ કર્યું હોત તે ઠીક થાત” સૂરિજીએ આ ઉપરથી પિતાના ઉચ્ચ ચારિત્રને આ શબ્દોમાં પરિચય આપેઃ “એ પ્રમાણે હું કઈ પણ વ્યક્તિને પ્રતિબંધ ન રાખી શકું. હું મારા વિચારો માં કઈનેચકે ઊં નીચ જેતેજ નથી. સભામાં હાજર રહેલાં બધાંજ મારે મન કર્મચંદ્રજ છે. એક વ્યક્તિને કારણે વ્યાખાનને સમય આગળ પાછળ કર સાધુઓને માટે ગ્ય નથી.” સૂરિજીનું આવું સ્પષ્ટવક્તવ્ય સાંભળી કર્મચન્દ્રની માએ રોષની દષ્ટિથી ચારે બાજૂ જોયું તો એને સર્વત્ર કર્મચંદ્ર કર્મચન્દ્રજ બેઠા દેખાયા. બસ ત્યારથી એને સમજાયું કે અમારી જે ભકિત છે એ આપણા પિતાના આત્મ કલ્યાણ નિમિત્તેજ હોવી જોઈએ, સૂરિજીતે નિઃરષ્ટહ છે. હાજર રહેલી જનતાપર સૂરિજીને આ સ્પષ્ટ ઉત્તર ભારે પ્રભાવ પડયા.”
“ ગણધર સાદ્ધશતક ભાષાંતર” માં લખ્યું છે કે એક વાર સૂરિજી કઈ નગરમાં પધાર્યા. ત્યાં એક ધમષી - કાપાલિક ગી લેકેને ડરાવવા નિમિત્તે કાળા સાપનું રૂપ ધારણ કરી ઉપાશ્રયમાં આવી બેઠે. આ ઉપદ્રવના નિવારણાર્થે
* આ પ્રવાદ સંક્ષેપમાં (મુંબઈથી પ્રકાશિત) જિનચંદ્રસૂરિ ચરિત્રમાં પણ લખેલ છે.'
આ ગ્રંથ ઈરિના “શ્રીજિનપાચદ્રસૂરિજ્ઞાન ભંડાર” તરફથી છપાઈ ગએલ છે.