SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ 33 ભક્ત શ્રાવક ગણુ ૨૪૩ કરી હતી, જેના ઉલ્લેખ આ ગ્ર′થમાં પ્રકરણ ૫ માંના અંતિમ ભાગમાં કરવામાં આવેલ છે. સં. ૧૬૫૩ અમદાવાદમાં આદિનાથના નવનિર્મિત જિનાલયની સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. એમણે રાણકપુર, ગિરનાર, આબૂ, ગૌડી-પાર્શ્વનાથ અને શત્રુજય પર મેટા મેાટા સંઘ કાઢી યાત્રાએ કરી, દરેક સ્થળે લ્હાણીએ કરી, કરાડા રૂપિયાના ખર્ચ કર્યાં, જેના ઉલ્લેખ કવિવર સમયસુંદરજી ‘કલ્પલતા' માં આ પ્રમાણે કરે છેઃ— यद्वारे पुनरत्र सोमजिशिवाश्राद्धौ जगद्विश्रुतौ याभ्यां राणपुरस्य रैवतगिरेः श्री अर्बुदस्य स्फुटम् । गौडीश्री विमलाचलस्य च महान्, संघोऽनघः कारितो, गच्छे लम्भनिका कृता प्रतिपुरं रुक्माद्वियेक पुनः ॥९॥ એક પટ્ટાવલીમાં લખ્યું છેઃ— सं. सौमजी शिवइ शत्रुंजयनी पहली यात्रा करी, ३६००० रुपइया खरच्या, वली बडी प्रतिष्ठायइ ३६००० रुपिया खरच्या, गिरनार आवूना संघ कराव्या अनेक देहरा कराव्या बिम्व भराव्या, खरतरगच्छमां लहाण कीधी. " અમદાવાદની દસા પારવાડ જાતિમાં એમણે કેટલાંક સારા રીતરિવાજો પ્રચલિત કરેલા એટલે હજીય વિવાહુપત્રના લેખમાં શિવા સેામજીની રીતિ પ્રમાણે લેવા દેવાની મર્યાદા લખાય છે. એમના નિવાસસ્થાન ધના સુતારની પેાળમાં, જિનાલયના વાર્ષિક દિવસ હાય કે અન્ય પ્રસંગ પર જ્યારે જમણવાર થાય છે, ત્યારે નિમ...ત્રણ પણ ‘શિવા સામજી’ ના નામથી દેવાય છે. એમણે અમદાવાદમાં ત્રણ જિનાલયે મનાવ્યાં. (૧) ધના સુતારની ઉર્દૂ શિવા સેામજીની પાળમાં આદિનાથજીનું મંદિર,
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy