SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સુખશાંતિમાં રહી શકવું ઓછું સંભવિત છે. બીજું કારણ એ કે વંશાવલીમાં “રાજા સૂરસિંહ મેહતા ઉપર કેપી લખેલું છે. આ વાક્ય પણ મહત્વનું લાગે છે. (૪) કર્મચંદ્રજીનો વંશ, આ ઘટના સ્થળેથી ચાલી ગએલી ગર્ભવતી સ્ત્રી *થી નહીં, પરંતુ પહેલેથી જ ઉદયપુરમાં રહેતા લક્ષ્મીચંદના પુત્ર રામચંદ્ર અને રઘુનાથથી ચાલ્યું હતું. કેમકે સં. ૧૯૮૦–૮૧ માં જ્યારે શ્રીજિનસાગરસૂરિ ઉદયપુર પધાર્યા ત્યારે તેમને વંદના રામચંદ્ર અને રઘુનાથ પોતાની દાદી * ગોયલીયજી લખે છેઃ - આ મહિલા ઉદયપુરના ભામાશાહની પુત્રી હતી. ઓઝાળ પણ ભાણને ભામાશાહની પુત્રીને પુત્ર હોવાનું લખે છે. મહેતાઓની તવારીખમાં “ભાણ” ને ભેજરાજને પુત્ર લખેલ છે, પરંતુ અનુમાન છે કે મંત્રીશ્વર કર્મચન્દ્રજીને વિવાહ ભામાશાહની પુત્રી જોડે થયે હોય. અને એનું નામ અજાયબંદે હોય, અને એ ઉપરોક્ત દારૂણ ઘટના સમયે પિતાની પુત્રવધુ અને ઉભય પૌત્રની સાથે પિતાને પીયર ઉદયપુર આવી હોય. અમને મળેલ વંશાવલીમાં ભેજરાજને કશેજ ઉલ્લેખ નથી. કર્મચન્દ્રજીના પ્રભાવથી રાયસિંહજીને પાંચ હજારી પદ મળ્યાને આ પ્રમાણે ઉલ્લેખ છે: – अकबरजलालदीन-प्रसादतोऽनेककोट्टवलकलितः । म त्रिकृतमंत्रयोगात् , पंचसहनीपतिज ज्ञे ॥ ३४ ॥ व्याख्या -श्रीराजसिंह अकबरजलालदीनस्य साहेः प्रसादतोऽनुग्रहात् અરે વો “ોટ્ટા” ટુળ (તૈ;) “વન ર જૈન “તિ: તિ अनेककोट्टवलकलित:, 'मन्त्रिणः का चन्द्रस्य यो 'मन्त्रः' आलोचस्तस्य 'योगात्' संयोगात् , मन्त्रप्रभावादित्यर्थः, पञ्चानां सहस्राणां अश्ववारसम्बन्धीनां समाहारः पञ्चसहली, तस्याः पतिः' स्वामी 'जज्ञे' बभूव, पंचहजारिति ख्याति प्राप्त રૂ : છે રૂ4 | (કમ. મં. નં. પ્રબંધ વૃત્તિ)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy