________________
ભક્ત શ્રાવક ગણું :
૨૩૭ - भागचंद उही पृथ्वीराज भिड, जिण कलि उपर साको कियो ?x * . ઉપરની હકીક્તથી સમજી શકાય છે કે (૧) આ ઘટના રાતના નહીં પણ દિવસની જ બની હોય, કેમકે એ સમયે લક્ષ્મીચંદ્ર અને મને હરદાસ દરબારમાં ગયા હોવાનું લખેલ છે એથી (૨) લક્ષ્મીચંદ્ર અને મનોહરદાસ દરબારમાં જ વીરગતિને પામ્યા હોય, કેમકે તેઓ દરબારમાંજ હતા, અને ઘરે માર્યા ગયાની નામાવલિમાં એમનું નામ નથી. (૩) મનાં માર્યા જવાનું કારણ કરમચંદજી પર મહારાજા રાયસિંહની અવકૃપા નહીં, પરંતુ કેઈ અજ્ઞાત કારણથી ભાગ્યચંદ્ર, લક્ષ્મીચંદ્ર પર મહારાજા સૂરસિંહજી કેપિત થયા હોય.
અમારા આ અનુમાનમ બે કારણો છે -એક તો એ કે વિચ્છાવત + ભાઈઓ ઘણા મહિનાઓ સુધી નહીં, બલકે વર્ષે સુધી બીકાનેરમાં રહ્યા હતા, એ સિદ્ધ થઈ ચૂકયું છે. એટલે જે પહેલાંનુજ વેર હોત, તો તે ત્યાં ઘણાં વર્ષો સુધી
*વચ્છાવત વંશને આદિમ કુળ ચૌહાણ છે, એટલે કવિએ તે કુળમાં થઈ ગએલા નરરત્નની પ્રશંસાપૂર્ણ આ કવિતા રચી છે. આ કવિતામાં લખેલા પૃથ્વીરાજ ચૌહાણ અને હમીર તો સુપ્રસિદ્ધજ છે. જાલેરના કાન્હડ વીરમાદેનું નામ કર્મચન્દ્રવંશ પ્રબંધમાં આવે છે, એમને વિશેષ પરિચય પરિચય સાપ્તાહિક જૈનના રૌપ્ય મહોત્સવાંકના પૃ. ૫૪ પર આપેલ છે.
૧ અ. + ભાગ્યચન્દ્રને માટે લખેલી “પૃથ્વીરાજ રાસો” ની ગુટકાકાર =તિ. બીકાનેર સ્ટેટ લાયબ્રેરીમાં વિદ્યમાન છે, જેની અંત્ય પ્રશસ્તિ આ છે –
मंत्रीश्वर मंडल तिलक, वच्छा वंश (व)खाण । ___ करमचंद सुत करम वड, भागचंद स्रव (2) जाण ॥ १ ॥
तसु कारण लिखीयो सही, पृथ्वीराज चरित्र । પત સુણ Bત્ત હવેઠ, મમ દુલ વે બિગ !' ૨ |
---