________________
२६
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
रीसागई सूरिजसिंघ महारिण, हूंतिल जिनलइ वाहिआ हाथ । कीयउ न को चले इम करिस्यइ, भागचंद सारिखउ आराथ ॥१॥ आवे ग्रहट निहट उथडे घणा, घाघरट पाखरां घेर । जमहर समहर तई कीयउ, सांगाहरां गृहे समसेर ॥२॥ नल छाडी पहिरि नहि बेडी, परनाले थयउ रगत प्रवाह । करतइ कलिह भागचन्द कीयउ, सांगाला महुता वड(!) साह ॥३॥ अररहिचे बोथरा महारिण, तइ कीयउ करमेत तणा । साकट बीकानयर तणइ सिर, घणु सरिहस्यइ दीह घणा ॥४॥
(अभा२। समाना विडा ५माथा) એમના વંશની પ્રશંસામાં કોઈ કવિએ કહ્યું છે કે – प्रथम राज पृथ्वीराज, धुरा सांभर सिरसधर । हुवो रिणथंभ हमीर, राजेन्द्र नरेसर । जन्मतीय जालोर, कुमर वीरम कहाणो । चौथे गढ गागरण, बलि अचलेश वखाण ।
करमचंद तणो चहुआण कुल, थिर सनाम पंचेथियो । તેમજ સંતતિ પરંપરાની બાબતમાં પણ નવું જ જાણવા મળે છે કે જે આજ સુધી જાણવામાં જ નહોતું.
મંત્રીશ્વરના પુત્રોની તો વાત જ શું ? પરંતુ ભાગ્યચન્દ્રજીની વીરાંગના પત્નીના ઉદ્દગારો પણ રોમાંચ ખડા કરી દે તેવા છે. તેઓમાં સાચા જૈનત્વ અને ક્ષત્રિયત્વને પૂર્ણ ઓજસ હતો. જેને આ વલ हम छे.
આ વંશાવલીમાં બેહત્ય”ને પ્રતિબંધ દેનાર તરીકે શ્રી અભયદેવસૂરિજી જણાવેલ છે, જ્યારે “વંશ-પ્રબંધ માં જિનેશ્વરસૂરિજીનું નામ છે. ઘટનાની પ્રાચીનતાને કારણે આવા પાઠાંતર અને વિસંવાદિતા થઈ જાય છે, પરંતુ અમને તો “વંશ–પ્રબંધનું કથનજ વિશ્વસનીય લાગે છે.