________________
स
श्राव. गाय
૨૩૩
સૂરિજી બીકાનેર પધાર્યા હતા, ત્યારે ત્યાં એમના પ્રવેશોત્સવમાં મંત્રીકવર ભાગ્યચંદ્રના પુત્ર મનહરદાસ પણ સંમિલિત થયા हता. मेनुं अवतरण मा प्रमाणे छ:-~
बीकानयर वंदीइ पहुँचइ, श्रीजिनसागरसूरि । पासाणिए कयु पइसारउ, रंगई बहुत पद्धरि ।। ७९ ॥: पासाणी बहु वित्त बावई, पइसारा साम्हा आवइ । सोलह शृंगारे सारी, श्रीकलश धरी बहु नारी ॥ ८० ।। श्रीभागचन्द सुत आवइ, मनोहरदास निज दावा ॥
वलि संघ सहगुरु वंदइ, श्रीखरतरगच्छ चिरनं दइ १८॥ - ઉપરોક્ત પ્રમાણથી બીકાનેર ગયા પછી ભાગ્યચંદ અને લક્ષ્મીચંદ કેટલાક મહિના નહીં, બલકે કેટલાયે વર્ષો સુધી બીકાનેરમાં સુખપૂર્વક રહેલ, એ સિદ્ધ થાય છે.
(3) लाग्ययन्द्र, सक्ष्मायन्द्रनो मृत्यु संयमा समने ૧૮મી શતાબ્દીના પૂર્વાર્ધમાં લખાએલ વચ્છાવત વંશાવલીની
બે પ્રતિઓ મળી છે, જે પરથી સં. ૧૯૭૯ ના ફાગણ માસમાં ' સૂરસિંહજી કેપિત થવાની અને મંત્રીશ્વરના પુત્રો માર્યા ગયાની વાત સિદ્ધ થાય છે. વંશાવલીને આવશ્યક સાર આ પ્રમાણે છે. * मुंहता वछावतारी वंशावली लिखींयै छै, देवडा गोत्र रजपूत चौवाण सांवतसीरो। सगरारा वोहित्य । देवलवाडइरो उपनो वोहित्थ श्रावक हुवौ । अभयदेवसूरि प्रतिवोध दीयो, श्रावक कीयो, प्र० सगर-१ वोहित्ध, २ रांणो ३ समधर, ४ तेजपाल, ५ विजयराज, ६ कडवो, ७ मेरो, ८ मांडण, ९ उदो, १० नागदे, ११ जेसल, १२ वछो । वछासु सिरदार हुआ, वछईसु वछावत कहाणा । वच्छावतरो प्र० (परिवार ), पुत्र ४-करमसी १, वरसिंह, २, नरसिंह, ३. रतो, ४, कामसी निपट सरदार हुओ। करमसीह वच्छावतारो प्र० बेटा २, राजसी १, सुजों २, मूहतोजी राजसी । सजो