________________
--
૨૩૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ નામે (પ્રસિદધ ક્ષેત્રપાલ) લકેથી પૂજાય છે. અત્યાર “રઘડી ચેક પહેલાં “માણેકચોક”હતો. પરંતુ ત્યાં આ યુદ્ધમાં ઘણું રાંગડ (રજપુત) માર્યા જવાથી ઉકત સ્થાન “રાંગડી” નામથી પ્રસિધ્ધ થયું. ઉકત પુસ્તકમાં ભાટ-મરણેની વંશાવલિ (વહી)યા કમચન્દ્રજીદ્વારા કૂવામાં નખાયાની, રાજા સૂરસિંહે એના પુત્ર નીવરાજ (?) ને બોલાવી “ખિયાસર” ગામ, અને કારખાનામાં વિષ્ણાવતેને હાજર રહેવાનું સન્માન દેવાની આદિ ઘણી વાતો લખેલી છે. -
અમે ઉપરોકત કથન સાથે પૂરા સહમત નથી, અમારી નવી ઐતિહાસિક શોધળમાં જે સમસ્યાઓનાં તથ્ય નિર્ધારિત થયા છે, તે આ છે –
(૧) મંત્રીશ્વર કર્મચન્દ્રનું મૃત્યુ સં.૧૮પ૬માં અમદાવાદમાં થયું હતું, એ વાત તે સમયે લખાયેલ “વિહાર પત્ર” થી સિધ થાય છે. આથી અકબરના મૃત્યુ પછી એમનું અવસાન દિલ્હીમાં થયાની વાત મિથ્થા સાબિત થાય છે. “વિહારપ”થી એમ પણ જાણવા મળે છે કે સમ્રાટ અકબર એ સમયે (દક્ષિણ જીતવા) બુરહાનપુર ગયા હતા. પં. દશરથજી શર્મા એમ. એ. ના કથનાનુસાર બીકાનેર સ્ટેટના શાહી ફરમાનમાં એ સમયે મહારાજા રાયસિંહને યુદ્ધમાં સહાયતા કરવા નિમિત્તે દક્ષિણમાં
લાવ્યાનું પણ એક ફરમાન ઉપલબ્ધ છે. સંભવ છે કે માર્ગમાં રાયસિંહજી મંત્રીત્રવરના અંતિમ સમયે અમદાવાદમાં મળ્યા હોય.
(૨) સંવત ૧૬૮૧ માં રચિત “જિનસાગરસૂરિ રાસ” થી જાણવા મળે છે કે સં, ૧૬૭૬ લગભગ જ્યારે શ્રીજિનસાગર