________________
૨૩૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ “મંત્રીશ્વર કર્મચન્દ્રને ભાગ્યચંદ્ર અને લક્ષ્મીચંદ્ર નામે બે પુત્રો હતા, જેમાંના ભાગ્યચંદ્રને મનેહરદાસ નામે પુત્ર હતા. રાજા સૂરસિંહે કે પાયમાન થઈ એના ઘરને ૧૦૦૦ સૈનિકે સાથે ઘેરે ઘાલ્યો. એ સમયે ભાગ્યચંદ્ર સૂતા હતા, લક્ષ્મીચંદ્ર અને મનોહરદાસ દરબારમાં ગયા હતા. ભાષ્યદ્રજી જાગ્યા ત્યારે વહૂ મેવાડીજીએ એમની ઉપર જ ચઢી આવ્યાની ખબર આપી, અને એ પણ કહ્યું કે આપની આજ્ઞા હાય તે હું પણ પુરુષવેશ પરિધાન કરી રાજ્યસેનાને હાથ બતાવું. ભાગ્યચન્ટે ના કહી. ત્યારપછી (૧) પોતાની માતા, (૨) મનહરદાસની માતા (૩) પુત્રવધુ (મને હરદાસની વહૂ) ને મારી પોતે યુદ્ધ કરતાં કરતાં ખતમ થયા”
“આ પ્રસંગે મુંતા રાજસીને ખવાસ ખૂબ વીરતા દાખવી યુદ્ધમાં ખપી ગયે. લક્ષ્મીચન્દ્રને બે પુત્ર હતા. (૧) રામચં राव लूणकर्ण आगे ढोसीरी वेठ (?) माहे काम आया । वरसिंघ वछावतरो ઘરવાર વેટા. ૬, ના ૧, ૩મરો ૨, પૈવ રૂ, કુંજરતી ૪, મગ 3, ६ हरो । नगै (ने) टीको दीयो । अमरो सिरदार हुओ। टीकायत नगो, । नगो वरसिंघ, तणरो परवार । सांगो १, देवो २, राणो ३, सांगो टीकायत, सांगा नगावत रो. प्र. बेटा २-मु. श्रीकरमचंदजी १, जसवंत २, जसवंतनु कुवर भीवराज चूक करनइ मारीयो । ____ करमचंद सांगावत रो. प्र. बेटा २. भागचंद १, लक्ष्मीचंद २, भागचन्दरो बेटा १. मनोहरदास १. राजा सूरजसिंघ सुहता उपरी कोपीयो तिवारै फोज विदा कीधी, मणिस १००० मैली साथ घर दोलो फिरीयो, भागचन्द पौढीयाथा, लखमीचन्द अने मनोहरदास दरवार गयाथा, भागचन्दजी सूता जागिया तिवारै वहू मेवाडीजी मालिम कीयो-राज उपरी फोज आई । बहू कह्यो-राजरो हुकम्म हुवे तो मरदी वागों करिने हाथ