________________
૨૨૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસાર કાબૂલ સુધી સર્વત્ર “લહાણી” કરી. ઉ. પા. શ્રીજય સમજી પાસે ૧૧ અંગો શ્રી ચંદ્રની+ સાથે બીકાનેરમાં શ્રવણ કર્યા,
તજ્ઞાનની ભકિત નિમિતે સિધાન્તો લખાવવામાં ઘણું ઘણું દ્રવ્ય ખર્યુ.
એકવાર બીકાનેરમાં મંત્રીશ્વરે સૂરિજી પાસે “ભગવતી સૂત્ર” શ્રવણ કર્યું, અને ભગવાન મહાવીરને ગણધર ગૌતમ સ્વામીએ કરેલ પ્રત્યેક પ્રશ્ન પર મોતી ચઢાવ્યાંઝ, આ આગમમાં ૩૬૦૦૦ પ્રશ્ન હોવાથી મોતીની સંખ્યા પણ ૩૬૦૦૦ની થઈ જેમાં ૧૬૭૦૦ મતી ચક્રવામાં, ૧૧૯૦૦ પૂઠિયામાં, અને બાકીના ઠવણ, પૂઠા, કવલી, સાજ, વીટાંગણા આદિમાં લગાવ્યા
+ શ્રીચંદ્રની કાંઈ વિશેષ હકીકત જાણવા નથી મળી છતાં અનુમાનથી સંભવ છે કે મંત્રીશ્વરજીના કોઈ સંબંધી હોય.
૪ ક્ષમા કલ્યાણોપાધ્યાય કૃત ભગવતી સૂત્ર સઝાયમાં:“बीकानेर तणो वली मंत्री, कर्मचन्द्र इण नाम, तिण गौतम गुरुना नाम पूज्या, मुक्ताफल अभिराम ॥ १३ ॥ ૫. દીપવિજય કૃત ભગવતીસૂત્રની ગહુંલીમાં:
“ कर्मचन्द्र मोतीडे वधाई, कीन भगत गुरु सेवा । માવતીસૂત્ર સુ વહુ માવે, વાતો સમૃત મેવા છે ૬ ”
શ્રીજિનકૃપાચન્દ્ર-જ્ઞાનભંડારની એક ખ્યાતમાં લખ્યું છે :
" हिवे राजा रायसिंहजीरे वारे मुहते करमचन शहर उथेलीने वसायो,. जात आप आपरी बास( गुवाड में वसाया x x x x रायसिंही पातसारे पगे लागा अर मुंहते करमचन्द्रने लेकर गुजरात चढया, उठे राड जीत्या. पछे पातसाहसु मुहते करमचन` मुजरो कियो, तरे पातस्या कह्यो 'मांग कम चन्द्र ! मैं तूठा' पछे पातस्यासु अरज कर ५२ परगना राजा रायसिंहने दराया x x x x उपासरो महात्मा नीचे देखके आपरी घोडारी घुडसालरी जागा उपासरो करायो । देहरो १ चौवीसटैरो, २ वासुपूजजीरो,