________________
૨૧૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ વ્યક્તિને ખન-પાન, વસ્ત્ર, ઔષધ આદિ દઈ પ્રશસનીય સહાયતા કરી, આ સહાય સંચિત ક્ષેત્ર પૂરતીજ નહીં, કિન્તુ જે કાઈ માણસ કાઈ પણ ધર્મ કે જાતિને! હાય તેને પણ આપવામાં આવતી, જ્યાં આવી ઉદાર ભા ના હોય ત્યાં સ્વાતિ ને સ્વધર્મ એની તેા વાતજ શું? એવા હીન સ્થિતિના સ્વપર્મિઓને વ ભરના ખર્ચ જેટલું દ્રવ્ય ગુપ્તરૂપે ઘરેઘરે પહોંચાડવામાં આવતું. ૧૩ માસ પછી સુકાલ થઈ જતાં આશ્રિતાને પેાતાના ખર્ચે સથવારા કરીને સ્વસ્થાને પહોંચાડવામાં આવ્યા.
સ. ૧૬૩૩ માં તુરસમખાને સીરાહી લૂંટી, ત્યાંથીસ ધાતુની ૧૦૫૦ જિનપ્રતિમાએ લાવી ફતેપુરમાં સમ્રાટ અકબર પાસે પેશ કરી, સમ્રાટે પાતાના ધમ સહિષ્ણુતાના ઉત્તમ ગુણને કારણે એને ગળાવી સેાનું કાઢવાનું નિધ્ધિ કર્યું, અને એક સારા સ્થળે સાવચેતીથી રાખવાને આદેશ કરવા સાથે પેાતાની આજ્ઞા સિવાય કોઈનેય નહીં દેવાનું ક્રમાન કર્યુ, જૈન સ`ઘમાં આ પ્રતિમાએ પુનઃ પ્રાપ્ત કરવાની આતુરતા વધવા લાગી; પરન્તુ સમ્રાટને મળીને એમની આજ્ઞા મેળવવી એ પણ કાર્ય કાંઈ સહેલુ નહાતુ. ૫-૬ વર્ષ વીતી ગયા, પરંતુ જિનબિંને છેડાવવા કોઈ સમર્થન નીવડયું. જયારે એ વ!ત મંત્રીશ્વર કચંદ્રે સાંભળી ત્યારે એમના હૃદયમાં આ વાત ખૂબ ખટકી ને ચેનકેન પ્રકારેણ લાખા રૂપિયા ખર્ચીને પણ એને પ્રાપ્ત કરવાનું પેાતાના સ્વામી રાયસિંહને નિવેદન કર્યું. આથી એમણે પણ મંત્રીશ્વરને સાથ આપ્યા, ને સમ્રાટ અકબરને ઘણી ભેટ ધરી પ્રસન્નતા પ્રાપ્ત કરી. એમનાં માંગવાથી સમ્રાટે તમામ પ્રતિમાએ એમને સુપ્રદ કરવાનુ' ફ્માન કર્યુ`'.
સં. ૧૬૩૯ ના અષાઢ સુદિ ૧૧ ગુરુવારને દિન એ