SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ મું ભક્ત શ્રાવક ગણુ g||||||Dill0 ||||| આ મ્રાટ અકમરના શાસનકાળ સમયે જૈન ધર્માંવ. આ લખીએ કરાડાની સંખ્યામાં હતા. ભક્તિવાદના એ જમાના હતા. લેાકેાનાં હૃદયા ધાર્મિક શ્રદ્ધા અને ભકિત વડે આતપ્રેાત હતાં. સ્વધમી અધુએ પ્રત્યે વાત્સલ્ય અને સદ્ગુરુ પ્રત્યે આદરણીય પૂજ્યભાવ છલકાઈ રહ્યા હતા. એ સમયે અનેક સુશ્રાવકે જૂદે જૂદે સ્થળે પ્રતિષ્ઠાપાત્ર, રાજ્યમાન્ય, અમાત્યાદિ ઉચ્ચ પદાધિકારી, વૈભવસંપન્ન, દાની, વીર અને ધર્મિષ્ઠ હતા. સ આપણા ચરિત્રનાયક શ્રીજિનચંદ્રસૂરિજીના ભકત શ્રાવકાની સંખ્યા લાખાની × હતી. ભારત ભૂમિના લગભગ તમામ પ્રાંતામાં એમના આજ્ઞાનુયાયી સાધુએ વિચરી જૈનધર્મના X येषां हस्तप्रभावातिशयमभिदधुर्म न्त्रिकर्मादिचन्द्राः, श्रीमत्साहीशसाहेरकवर नृपतेः प्राप्तसभ्यप्रतिष्ठाः । स्थाने स्थाने प्रकृष्टा नरपतिविदिताः श्रावका ऋद्धिमन्तः, सङ्घाध्यक्षा विपक्ष प्रतिभयजनकाः लक्षसङ्ख्या विशेषात् ॥७॥ (વાદી નન્દન કૃત ‘ મધ્યાહ્ન વ્યાખ્યાન પદ્ધતિ' સ. ૧૬૭૩)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy