SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનવતી સાધુ સંઘ ૨૧૧ સૂરિજી આજ્ઞાનુયાયી હતા. એ પછી એમનાથી “ભાવતુર્વીય શાખા” નામે ગભેદ થી એમનો વધુ પરિચય “ઐતિહાસિક જેન-કાવ્ય સંગ્રહમાં મળશે. (૨૧) વિનસ -એમણે રચેલ ૧ પન્નવણા વિચાર તવન ગાત્ર ૨૫ (સં. ૧૯૯૨ પપૈ સુ. ૧૫ સાર, સંગ્રહમાં છે), તેમ ૨ “હંસરાજ વછરાજ પ્રબંધ” (સં. ૧૯૬૯ લાહોર), ક્યવને ચૌ. દ્રોપદી ચો, ઉપલબ્ધ છે. એ શ્રીજિનકુશલસૂરિ શિષ્ય ક્ષેમટીતિ શાખાનાં હતા. આ ઉપરાંત સૂરિજીના આજ્ઞાનુવતિ સાધુસંઘમાં અનેક વિદ્વાને અને કવિઓ હતા. પરંતુ પ્રથ-વિસ્તાર વધી જવાના ભયથી, તેમજ કાંઈક અંશે વિષયાંતર થઈ જતા હોવાથી, અને નીરસતા ન આવી જાય છે કારણે પણ એમનો પરિચય આપેલ નથી. ઉપરોક્ત વિદ્વાનોને પરિચય પણ અમોએ ખૂબજ સંક્ષિપ્તતયા આપેલ છે. બીકાનેર જ્ઞાનભંડારની સૂચિઓ, નોટસ ઈત્યાદિ સામી પરિચય લખતી વેળા પાસે નહીં હોવાના કારણે કેટલીક પ્રસિધ્ધ કૃતિઓનો પરિચય પણ આપી શકાયું નથી. ભવિષ્યમાં વાચકેની અભિરુચિમાં અનિવૃદ્ધિ થાય, અને યથાયોગ્ય અવસર મળે તો તસંબંધી ગણપૂર્ણ વિસ્તૃત વિવેચન કરવાની અભિલાષા છે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy