________________
૨૧૦
-
ક
.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મન ચૌ. તીર્થ ચૈત્ય પરિપાટી, ઘંઘાણી સ્તવન, કીતિ રત્નસૂરિ ગીત, જિનચંદ્રસૂરિ ગીત અને ઘણી ગહેલીઓ ઉપલબ્ધ છે. એમના બે શિષ્ય હતા. ૧ ગંગદાસ એમણે રચેલ વંકચૂલ રાસ (સં. ૧૬૭૧ શ્રા. સુ. ૨ પાતી ગ્રામ) મળે છે, રવિનયરાજ કૃત અંતરિક પાર્શ્વસ્તવ (સં. ૧૭૧૨), ૩ લલિત કીર્તિ રચિત શીલપદેશ માળા વૃત્તિ તેમ અગડદત્ત રાસ (સં. ૧૬૭૯ જે. સુ. ૧૫ જનગર), ના કર્તા, જેમના (૧) શિષ્ય રાજહર્ષ રચેલ થાવગ્યા સુકેશલ રાસ (સં. ૧૭૦૩ મહા સુ. ૧૩. બીકાનેરમાં) ઉપલબ્ધ છે. (૨) શિવ પુણ્ય હર્ષકૃત હરિબેલ ચોપાઈ (સં. રૂપુ. ગુળ. ગુનિ. શિ. ૧૭૩૫ કૃપાઠ ) મળે છે, (૩) હીર(હર્ષ)રાજના શિ૦ ઉદયહર્ષ પણ સારા કવિ હતા ' (૧૯) હર્ષકલેલ -એમના શિષ્ય “ચંદ્રકીર્તિ” કૃત યામિની ભાનુ મૃગાવતી ચૌ. (સં. ૧૬૮૯ આષાઢ સુદ ૯ બાડમેર), અને ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ ચોટ ઉપલબ્ધ છે ચકીર્તિ શિષ્ય સુમતિરંગ પણ સારા કવિ હતા, એમની ૧ પ્રબોળ ચિતામણિ પાઈ, ૨મેહવિવેક ચે. (સં. ૧૭ર૯ વિજ્યા દશમી સુલ્તાન), ૩ હરિકેશી ચોપાઈ (૧૭૨૭ શ્રા. સુ. ૨ મ. મુલતાની, જ જંબુ ચે. (સં. ૧૭૨૯ આ. વદ ૯ મુલ્તાન શ્રી પૂજ્યજીને સંગ્રહમાં, જિનમાલિકા; સવૈયા ચોવીસી, અમૃતધ્વની, કીતિરત્નસૂરિ છદ, ગશાસ્ત્ર ભાષા ચે; એકવિંશતિસ્થાન પ્રકરણ વચૂરિ આદિ કેટલીયે કૃતિઓ ઉપલબ્ધ છે.
(૨૦) ભાવઉપાધ્યાય-એઓ આ૦ સાગરચંદ્રસૂરિની પરંપરાના છે, એમનું નામ બીજા પ્રકરણમાં પૃ. ૨૨ ના કુટનેટમાં (ક્રિધ્ધાર કર્તાઓમાં) આવે છે. એમણે રચેલ કેટલાંક સ્તવને આદિ મળે છે. સં. ૧૦૨૬ સુધી તેઓ