________________
જ્ઞાનુવર્તી સાધુ-સંઘ
૨૦૯ ૬૧૮ માઘ૦ ૭ રવિ, બીકાનેર, મહિમા ભ૦), (૫) રાધના ચૌ૦ (સં. ૧૬૨૩), (૬) જીભ-દાંત સંવાદ સં. ૧૬૪૩ બીકાનેર સં), (૭) હિયાલી (સં. ૧૬૪૩ કાનેર), ઉપલબ્ધ છે. એમના શિષ્ય હેમાનંદ હતા, જેમણે ચેલ (૧) વતાલ પચીસી (સં. ૧૬૪૬ ઈદ્રોત્સવ દિન), અને (ર) ભજચરિત્ર ચૌ. (સં. ૧૬૫૪ ભદાણઈ), (૩) અંગ -કણ ચૌ૦, ૪ દશાર્ણ ભદ્ર રાસ (સં. ૧૬પ૮ કારિક પૂર્ણિમા, ગાથા પ૬) વગેરે પ્રાપ્ત છે.
(૧૭) જયનિધાન – તેઓ વાચક રાજચંદ્રના શિષ્ય હતા. એમણે બનાવેલ ૧ ધર્મદત્ત ધનપતિ રાસ (અમદાવાદ), ૨ સુરપ્રિય રાસ (મુસ્તાન), ૩ દેવદિન ચરિત્ર (કૃપા ભ૦), ૮ અઢાર નાતરાની સઝાય (સં. ૧૬૩૬ જથ૦), પ સંમત શિખર યાત્રા સ્તવન(સં. ૧૬૫૯ ગાથા ૧૭), ૬ ચોવીસજિનઅંતરકાલ સ્તવન (સં. ૧૬૩૪), ૭ યશોધર રાસ, ૮ કુર્માપુત્ર ચિ, કામલક્ષ્મી વેદવિચણ માતૃ-પુત્ર કથા પ્રબંધ ચ૦, ૧૦ નેમિફાગ અને બીજી સ્તવન સ્તોત્રાદિ કેટલીક હાની કુતિઓ ઉપલબ્ધ છે. એમના શિ.કમલસિંહ શિ. કમલરત્ન કૂત જ્ઞાન પંચમ સ્તવનાદિ મળી આવે છે, કમલરનના શિષ્ય -દાન પૃથ્વીરાજ વેલીને ટો લખે છે. (મહિમા ભ૦ નં. ૩૩), જયનિધાનજીની ખુદની લખેલી કેટલીએ પ્રતિઓ બીકાનેરના જ્ઞાન ભંડારમાં મૌજૂદ છે.
(૧૮) લબ્ધિ કલ્લોલ –તેઓ વાચક વિમલરંગના દિવ્ય ડતા. “શી જિનચ દ્રસૂરિ અકબર પ્રતિ બોધ રાસ” સિંહાસન બીસી, રત્નચૂડ ચો. મોતી કપાસિયા સંવાદ, અને પંચાખ્યાન ગત બક-નાલિકેર કથાનક, ભુવનાનંદ રાસ, કૃતવર્મ રાસ, સ્પિન