SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ છે, એમના શિષ્ય ગુણવંદન કૃત “ઈલાપુત્ર ચોપાઈ' (સં. ૧૬૭૫ વિજયાદશમી વિહારપુર, ક્ષમા ભ૦) દામનક ચૌ. (સં. ૧૯૯૭ મિ. સ. ૧૧ સરસા) અને પ્રશિષ્ય વિનયચંદ્રત મેઘદૂત અવચૂરિ” (સં. ૧૬૬૪ રેડદ્રહ) સ્વયં લિ. પ્ર.) સંગ્રહમાં છે, અને બીજા શિષ્ય વિશાળ કી હૈ વ્યાકરણના સારા વિદ્વાન હતા, એમને “સરસ્વતી નું બિરૂદ હતું, એમણે ઈડરની રાજસભામાં કોઈ વાદીની સાથેના વિવાદમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, એમણે રચેલ “પ્રકિયા કૌમુદા, સારસ્વત પ્રકાશ અને કિરાતાજુનીય ટીકા આદિ કેટલાંક 2 મળે છે, એમના (૧) શિષ્ય ક્ષેમહર્ષ કૃત ૧ પુણ્યપાલ ચોપાઈ ( સ. ૧૭૦૪ પિસ સુદ ૧૦ શનિ સિંધ-સજાઉલપુર, વદ્ધ ભ૦), ૨ ચંદનમલયાગિરિ પાઈ (સં. ૧૭૦૪ મહિમા ભ૦), ફલેદી પાર્શ્વસ્તવન ગાવ ૭૪ (પત્ર ૩) અને ભુવનતિલક કૃત ભુવન દીપક બાલા (સં. ૧૭૬૭ માગસર વદ ૧૦ દાન ભ૦) ઉપલબ્ધ છે. અને બીજા એમના શિષ્ય હેમહર્ષના શિષ્ય (૧) અમર (૨) રામચંદ્ર શિષ્ય અભયમાણિક્ય શિષ્ય લક્ષ્મીવિનય કૃત “અભયકુમાર રાસ (સં. ૧૭૬૧ ફે. સુ. ૫ મોટ) અને ઢુંઢક મતોત્પત્તિ રાસ મળે છે. એમની પરંપરાના યતિ સુમેરમલજી વિદ્યમાન છે. (૧૬) હીરકલશ -એમના (૧) સમ્યકત્વ કૌમુદી રાસ ( સં. ૧૯૨૪ મા. સુ. ૧૫ બુ. સવાલ દેશ), (૨) કુમતિવિદવસન ચૌ. (૧૬૧૭ જે. સુ. ૧પ કર્ણ પુરી ) (૩) જેઈસ હીર + ( સં. ૧૬૨૧ નાગોર), (૪) મુનિ પતિ એપાઈ (સ. + આ ગ્રંથ “હીકળશ” નામથી ગુજરાતી અનુવાદ સાથે સાગભાઈ મણીલ લ નવાબ તરફથી પ્રકાશિત થયેલ છે. . . :
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy