SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ . આજ્ઞાનુવતી સાધુ–સંઘ ૨૦૭ સિધ્ધાંત રનવાર આદિપદ વ્યાખ્યા પત્ર ૨, દાન. ભં. આદિ ઉપલબ્ધ છે. એમના ગુરુ હેમનંદનજીના ગુરુભ્રાતા રત્નહર્ષજીના શિ. ૧ હમકીર્તિ અને ૨.શ્રીસારજી હતા. એમાં શ્રીસારજી સારા કવિ હતા. જેમની કૃતિઓની નોંધ “જૈન ગુર્જર કવિઓ” (પૃ. ૫૩૪) માં છે. એ ઉપરાંત એમણે ૧ પાર્શ્વનાથ રાસ (સં. ૧૬૮૩ જેસલમેર પત્ર ૧૦ અમારા સંગ્રહમાં છે.) ૨ જિનરાજસૂરિ રાસ, (સં. ૧૬૮૧ અષાઢ વદિ ૧૩ સેવા),. ૩ જયવિજય ચૌ (શ્રીપૂજયજીના સંગ્રહમાં), ૪ કૃષ્ણરુકિમણી વેલિ બાલા, પ સત્તરભેદી પૂજાગર્ભિત શાંતિ સ્ત. (સં. ૧૬૮૨ આરોજ, ફલોધી, દ લેકનાલ ગર્ભિત ચંદ્રપ્રભ સ્ત. (ગા ૭૬), ૭ ગુણસ્થાન મારોડ બાળા, (સં. ૧૬૭૮', ૮ જય તિહુઅણ બાળબેધ.(પત્ર રર દાન. ભં), જિનપ્રતિમા સ્થાપન રાસ, વચન પરીક્ષા સજઝાય. આ દ નાના મોટા બીજા પણ કેટલાંય સ્તવને મળેલ છે. તેમનદનજીને યતીન્દ્ર નામે પણ એક શિધ્યા હતા. જેમણે દશવૈકાલિક બાલાસં. ૧૭૧૧માં રચ્યું છે (૧૪) શુલવન -એમનું નામ પૃ. ૨૨ ની ફૂટનોટમાં કિયોદ્ધાર કર્તાઓમાં આવે છે. એમના શિષ્ય સુધરૂચિ કુત (૧) આપાઠ ભૂતિ રાસ, (૨) ગજસુકુમાલ સ (૧૭ ઢાલ સં. ૧૯૬૯ લિખિત) ઉપલબ્ધ છે. સાગરચદસૂરિની પરંપરાના વિદ્વાનો. (૧૫) જ્ઞાનપ્રમાદ -એમની રચેલ વાગ્લટાલકાર વૃત્તિ સં. ૧૯૨૧) તથા જગદાભરણ વૃત્તિ (જિનરાજસૂરિરાયે, પત્ર ૬ દાન ભ૦) અને કેટલાંક સ્તોત્રે તવનાદિ ઉપલબ્ધ * આ રાસ અમારા “ઐતિહાસિક જેન કાવ્ય સં.” માં જુએ.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy