________________
.૨૦૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સં. ૧૬૮૫, જ્ઞાન ભંડાર), ૮ મહાવીર સ્તુતિ વૃત્તિ સં. ૧૬૮૬), ૯ સપ્તીપિ–શબ્દાર્ણવ વ્યાકરણ-ઋજુ પ્રાજ્ઞ વ્યાકરણ પ્રક્રિયા (પત્ર ૬૬ ક્ષમા કલ્યાણ ભંડાર), ૧૦ અનેક શાસ્ત્રસાર સમુચ્ચય, ૧૧ એકાદિ શત પર્યત શબ્દ સાધનિકા, ૧૨ નામકેશ (છ કાંડમાં), ૧૩ પ્રતિકમણ બાલા), ૧૪ ગૌતમકુલક બૃહવૃત્તિ (ગુટક પત્ર અમારા સંગ્રહમાં), ૧૫ પ્રીતિછત્રીસી (સં. ૧૬૮૮ વિજયાદશમી સાંગાનેર, ૧૬ વિસનસત્તરી (સં. ૧૬૬૮ નાગોર, ભુવન ભ.) અને ઉપધાન વિધિ સ્ત, જેસલમેર ચૈત્ય પરિપાટી સ્તવ, નરદેવ ચૌ. સુદર્શન ચૌ કલાવતી ચૌ. રાયપણી ઉદ્ધાર, પ્રવચન સારોદ્ધાર બાળા, યશેધર સંબંધ, વૈરાગ્ય શતક બી, થિાવલી, ૧૦૮ સ્થાન નામ ગભિત પાશ્વ સ્તવ, શીલ રાસ, દશવૈ. કાલિક ટબા, શાંતિનાથ વિવાહલે આદિ કેટલીય કૃતિઓ ઉપલબ્ધ છે. એમણે બનાવેલ એક રાસ + બીકાનેર ભંડારમાં છે. જેના પ્રારંભમાં એમના પૂર્વ રચિત પદ રાસોના નામને ઉલ્લેખ છે. એમના શિ. રત્નસુંદર શિ. નન્દલાલ કૃત (૧) અષ્ટાલિકા વ્યા. (સં. ૧૭૮૯ ફા. સુ. ૫), (૨) શૃંગાર વૈિરાગ્ય તરંગિણી વૃત્તિ (સં. ૧૭૮૫ આગરા), (૩) ચૌદ ગુણસ્થાન વિવરણ (સં. ૧૭૮૮ બૈ. સુ. ૩ કાસમપુર, જય. ભં, (૪)
આની એક પ્રતિ શ્રીમોહનલાલજી જૈન જ્ઞાન ભંડાર સુરતમાં છે. જે શ્રીમાન મોહનલાલજી મહારાજે સ્વયં શેલ છે. અને એની પ્રેસ કોપી કુ. વિ. સા. પાસે છે.
+ સંભવ છે આ રાસ તે એમનો ચેલ હરિશ્ચંદ્ર રાજ હેય જેમાં, એના પહેલાં ૧ સાયરશેઠ, ૨ દેવરાજ વછરાજ, ૩ નરેદેવ, ૪ સુદર્શન, ૫ કલાવતી, ૬ રાયપણ ઉદ્ધાર, અને છ શત્રુંજય રસ રચાનો ઉલ્લેખ છે.