________________
૨૦૫
-
-
આજ્ઞાનુવની સાધુ સઘ
ઉપાઠ શિવનિધાનજીને (૨) મતિસિંહ નામે શિષ્ય હતા. એમના શિ. વા. રત્નજય કૃત આદિનાથ પંચકલ્યાણક સ્તવ, ગા. ૨૪, અને એમના શિષ્ય દયા તિલક કૃત ધનાવાસ (સં. ૧૭૩૭ કાર્તિક), “ભવદત્ત ચૌ.” (સં. ૧૭૪૧ જે. સુ. ૧૧ ફતેપુર કવિની સ્વલિખિત પ્રતિ શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે );
(૧૩) સહજ કીત—ક્ષેમકીર્તિ શાખામાં શ્રી હેમનંદનજી કેક (. ૧૬૪૫ સુભદ્રા ચૌ ના કર્તા, જયપુર ભંડાર)ના શિષ્ય હતા. પિતે જબરદસ્ત વિદ્વાન અને ઉત્તમ કોટિને કવિ હતા. લૌદ્રવપુરના શિલા પટ્ટપર ઉત્કીર્ણ કરેલ “શતદલપમયંત્રમય શ્રી પાશ્વ જિનાસ્તવ.” (સં. ૧૬૮૩ કાર્તિક સુદિ ૧૫ એમનીજ અદ્વિતીય કૃતી છે. જૈન લેખ સંગ્રહ (ભા ૩જા) માં બાબુ પૂરણચંદજી નાહર, એમ. એ બી. એલ; લખે છે કે “શિલાપટ્ટપર કેએલ આવું ઉત્તમ કાવ્ય અન્ય કોઇ સ્થળે જોવામાં આવ્યું નથી. એથી તેમની અસાધારણ વિદ્વત્તાનો અ પરિચય મળે છે. એમની નીચેની કૃતિઓ ઉપલબ્ધ છે.
૧ દેવરાજ ચૌ. (સં. ૧૬૭૨ જયપુર ભ) ૨ હંસરાજ વચ્છરાજ નૌ (પત્ર ૩૭ અમારા સંગ્રહમાં છે). ૩ શત્રુંજય મહામ્ય રાસ (સં. ૧૮૮૪ આસનીકેટ જય-ભે) ૪ સાગરરેડ ચૌ. (સં. ૧૬૭૫ બીકાનેર, શ્રીપૂજયજી સં., ૫ હરિશ્ચંદ્ર રાસ (સં. ૧૬૯૭ ચિત, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે.) ૬ સારસ્વત વૃત્તિ (સં. ૧૮૮૧), ૭ કલ્પસૂત્રવૃત્તિ (૩૫ મંજરી
પૃ. ૨૨ની ટિપ્પણમાં ઉલિખિત ઉપા૦ કનકતિ કછ (કદાર કર્તા)ને શિખ લવિનય શિષ્ય રત્નસાર શિષ્ય ઉપરોક્ત નિદન છેઅને રત્નજી હતા. એમની પરંપી ૧૯મી સદી સુધી વિદ્યમાન હતી. એના મો પણ અમારો સંહમાં છે.