________________
२०४
યુગપ્રધાન. શ્રીજિનચંદ્રસુરિ લેાક પ્રચલિત ગદ્યભાષામાં વિધિવિધાન આદિ ગ્રંથ રચીને જૈન જનતા પૂરતુંજ નહીં, બલ્કે સમગ્ર સાહિત્ય સંસાર પર મહાત્ ઉપકાર કર્યાં છે. એમણે રચેલ (૧) કલ્પસૂત્ર માળાવાધ (૨) શ્રીચદ્રીયા મેાટી સંગ્રહણી બાલા॰ પ્રકરણ રત્નાકરમાં ભીમસી માણેક તરફથી છપાઈ છે. (૩) ચૌમાસી વ્યાખ્યાન (૪) લઘુવિધિપ્રપા–જેમાં ૨૮ વિધિ-વિધાનેાનું સરળ વિવેચન છે, (૫) કૃષ્ણ–રૂક્િમણી વેલિ તમા−, ગુણસ્થાન સ્તવન માળા॰ (યતિ પૂનમચંદજી સં; પત્ર ૧૬) સ‘ગ્રામપુરમાં શેડ જીવરાજજીની ધર્મ પત્ની માટે રચેલ તેમ ભાષામય કાલિકાચાય કથા, તથા ચેામાસી વ્યા, ઉપદેશમાલા સ ંસ્કૃત પર્યાય ટખ્ખા સહ, ચેાગશાસ્ત્ર ટખ્ખા, શાશ્વત (જિન) સ્તવ માળા॰ ઉપધાન વિધિ અને સ્તવનદિ કેટલીક નાની કૃતિએ પણ ઉપલબ્ધ છે.
(
એમના (૧) મહિમસિંહ ( માનકવિ ) નામના શિષ્ય એક સારા કવિ હતા, જેમના ૧. કીર્તિધર-સુકેાશલ પ્રમ'ધ (સ. ૧૬૭૦, દીવાલી, પુષ્ક(પાક)રણ, ૨. મેતા ઋષિ સમધ ચૌ (સ. ૧૬૭૦ પુષ્કરણ), ૩. ક્ષુલ્લકકુમાર ચૌ, ૪. હુંસરાજ-વચ્છરાજ પ્રાધ ( સ. ૧૬૭૫ શ્રીયુત્ મેા. દ. દેસાઈના સંગ્રહમાં), પ અદ્દાસ સબંધ ( સંઘવી આસકરણ પુત્ર કપૂરચન્દ્રજીના આગ્રહથી ર રાય બદ્રીદાસ બહાદુરના મ્યુઝિયમ-કલકત્તામાં–પ્રતિ છે), ૬. મેઘદૂત કાવ્ય વૃત્તિ(સ. ૧૬૯૩ શિષ્ય હર્ષવિજયને ભણવા માટે), ૭. રસમજરી (ગા૦ ૧૦૭), ૮. શિક્ષા છત્તીસી (દાન ભં॰), અને ઉત્તરાધ્યયન ગીત ( સ. ૧૬૭૫ શ્રા. વ. ૮ ), જીવવિચાર ટખ્ખા અને ચેાગ ખાવની, ઉત્તરાધ્યયન ગીતાના અંતમાં કવિએ પોતાના એ ગુરૂભાઈએ મતિસિંહ અને કનકસિંહના નામને પણ ઉલ્લેખ કર્યાં છે.