________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંધ
૨૦૩ વાદ સહિત તેમ સટીક પણ છપાઈ ચૂકેલ છે. (૩) ચૌમાસી વ્યાખ્યાન (જયચંદજી ભંડાર). (૪) વર્ષફલાફલ નિપ સઝાય ગા. ૩૬, અને (૫) જિનદરસૂરિ સ્ત. ગા. ૧૭ અમારા સંહમાં છે. અને સ્થૂલિભદ્ર મહાકાવ્ય અછાથ કલેક વૃત્તિા, શાન્તિલહરી પણ પ્રાપ્ત છે. એ કૃતિઓ ઉપરાંત એમની એક અપૂર્વ કૃતિ નામે “શાંતિનાસ્તવ ગર્ભિત અજિત જિન સ્તવ” કલેક ૧૪ની છે , તેઓશ્રીની કવિતા અતિ સુંદર તેમજ રોચક છે. સંભવ છે કે કવિવર વાષભદાસજીએ પ્રસિદધ કવિઓના નામમાં જે સૂરચન્દ્રજી” નામેલ્લેખ કર્યો છે, તે આજ હોય ! કિત કૃતિઓ પૂરતી સંખ્યામાં નહીં મળવાને કારણે એ બાબત નિશ્ચય પૂર્વક કહી શકાતું નથી. એમના શિષ્ય હીર ઉદય પ્રમોદ કૃત ચિત્ર સંભૂતિ ચો. (સં. ૧૭૧૯ જેસલમેર, ચતુર. સં) મળે છે.
(૧૨) ઉપાટ શિવનધાન:-શ્રીજિનદત્તસૂરિજીની શિષ્ય પરંપરામાં તેઓશ્રી વા. હર્ષસારજીના શિષ્ય હતા. આ વાટ હ. સારજી તે જ છે કે જેના વિષે અકબરને મળ્યાનો ઉલ્લેખ છઠ્ઠા પ્રકરણમાં થયે છે. ઉપાટ શિવનિધાનજીએ એ સમયની
1આ સ્તવમાં શરૂઆતના બે લેકે ઉપજાતિમાં તેમ બે શાલ અને બાકીના ૧૦ કલેકે અધુરામાં છે. એને અપૂર્વ કૃતિ એટલા માટે કહેવામાં આવે છે કે એના એ ૧૪ કે માંથીજ અનુરુપ છંદના
૩ લોકે જુદા કહી શકાય છે. જેમાં ભગવાન શાંતિનાથની સ્તુતિ થાય છે. આમાં બને છેદેના લક્ષણોથી વિરુદ્ધતા અંશમાત્ર પણ ન આવવાદેવી. આ કવિની અસાધારણ પ્રતિભાનો પરિચય મળે છે. આ સ્તવન નકલ બને છંદોમાં જુદી જુદી આ ગ્રંથના પરિશિષ્ટમાં પઠકની જાણકારી માટે આપેલી છે. આની પ્રતિકૃતિ પૂજ્ય ઉ૦ કીલબ્ધિમુનિજી મારાજ પાસેથી અમને પ્રાપ્ત થઈ છે. ગુ. સં. સંપાદક )