________________
૨૦૨
યુગપ્રધાન શ્રી જનચંદ્રસૂરિ
૧૬૭૭ મેડતાના શિલાલેખોમાં એમનું નામ આવે છે.
એમના શિષ્ય ચારુદતછ ત કુશલસૂરિ સ્ત. (સં. ૧૬૯૬ માગસર વ. ૭), સેવાવા સ્ત. (સં. ૧૯૭૬ શ્રાવણ સુ. ૧) મુનિ સુવ્રત સ્ત. (જોધપુર, સંખવાળ મલશાહ કારિત પ્રાસાદ સ્ત. સં. ૧૬૯૬) વગેરે મળે છે. તેમના (1) શિષ્ય કનક નિધાન કૃત રત્નચૂડ રાસ (સં. ૧૭૨૮ શ્રા. વ. ૧૦ શ્રી પૂજયજીના સંગ્રહમાં છે અને ભીમસી માણેક તરફથી પ્રકાશિત છે.), શિષ્ય કલ્યાણ નિધાન ના લખિચંદ્ર કૃત જન્મપત્રી પધ્ધતિ (સં. ૧૭૫ કા. સુ. મહિમા ભ૦ માં છે). .
ઉપાહું સપ્રમોદજીના શિષ્ય પૂણ્યકતિ ઉત્તમ કવિ હતા. એમના (૧) રૂપાસેનરાસ ચૌપાઈ (સં. ૧૬૮૧ વિજયાદશમી મેડતા), (૨) મત્સ્યોદર ચૌ. (૧૬૮૨ કૃપા ભં, (૩) પુણ્ય સાર રાસ સં. ૧૯૬૬ વિજયા દશમી સાંગાનેર, (૪) મોહ છત્રીસી (સં. ૧૬૮૪ ભા. નાગોર), (૫) મદછત્તીસી (સં. ૧૬૮૪ આ. વ. ૧૩ મેડતા) મહિમા ભક્તિ ભ ઉપલબ્ધ છે. આ ઉપરાંત જૈન ગુર્જર કવિઓ પ્રથમ ભાગમાં. (૪) ધન્નાચરિત્ર (સં ૧૬૮૮ ભા. સુ. ૧૩ રવિ વલપુર, અને (૫) કુમાર મુનિ રાસની પણ નોંધ છે.
(૧૧) સૂચન્દ્ર-શ્રી જનભદ્રસૂરિ શાખામાં (વા. ચારિત્રોદય ગણિ શિષ્ય) વા. વીરકલશજીના તેઓ શિષ્ય હતા. એમણે રચેલ.(૧) પંચતી શ્લેષાલંકાર ચિત્રો (અંપૂર્ણપત્ર ૯ બીકાનેર જ્ઞાન ભંડાર), અલંકાર સાહિત્યમાં એક વિશિષ્ટ અને મહત્વનો ગ્રંથ છે. ગ્રંથ અપુણ હોવાથી રચનાકાળ નથી મળતો. (૨) જૈન તત્વસાર (સં. ૧૬૬૯ આશ્વિન પૂર્ણિમા બુધ અમૃતસર) આ ઉત્તમ રચના શલિવાળો ગ્રંથ હિંદી અને ગુજરાતી ભાષાનુ