________________
બાસ નુવર્તી સધુ સઘ
૨૦૧ જબરદસ્ત વિદ્વાન હતા એમણે ૧ સં. ૧૬૫૪ શીલેછ નામ કેષ પર ટીકા, ૨ સંવત ૧૬૬૧ જોધપુરમાં હૈમલિંગાનુશાસન પર દુર્ગપદ પ્રબોધ નામક વૃત્તિ, ૩ સં ૧૬૬૭ જોધપુરમાં હૈમ અભિધાન નામમાલા વૃત્તિ (શ્રીપૂજ્યજીના સંગ્રહમાં), ૪ ચતુર્દશ સ્વર સ્થાપન વાદ સ્થલ, જિનરાજસૂરિરાયે ચિત ઉ. જયચંદજીના ખુદના હાથ પુસ્તકમાં, ૫. વિજયદેવ મહાસ્ય, આ ગ્રંથ એમની આદર્શ ગુણગ્રાહકતાનો પરિચય આપે છે, તે શ્રીજિનવિજયજીના સપાદનથી પ્રકાશન પામી ચૂકેલ છે, તેઓશ્રી ભારે મીલનસાર અને તમામ ગબ્બો પ્રત્યે સમભાવ રાખવાવાળા હતાસં. ૧૬૫૫ માં
જ્યારે તેઓ બીકાનેર આવ્યા ત્યારે ઉપકેશગીય સિદ્ધસૂરિજીના કથનથી ૬ “ઉપકેશ શબ્દ વ્યુત્પત્તિ” બનાવી હતી. ડે. બુલ્લર સાહેબે પિતાના રિપોર્ટમાં એમના એક ૭ અરનાથ સ્તુતિ સવૃત્તિક નામક ગ્રંથની પણ નોંધ લીધી છે.
(૧૦) ઉપાઠ હંસપ્રદ- દાદા શ્રીજિનકુશલસૂરિજીની શિષ્ય પરંપરામાં હર્ષચન્દ્રજીના તેઓશ્રી શિષ્ય હતા. એમને સાર
સારવૃત્તિ નામક ગ્રંથ (સં. ૧૬૬૨) ઉપલબ્ધ છે. ભાષાકૃતિઓમાં વરાણા સ્તવ (સં. ૧૬પ૩ માગસર) આદિ ઉપલબ્ધ છે. સં.
૩.
* આ સ્તુતિ (સ્તોત્ર) સહસ્ત્રદલ કમળબંઘથી રચેલ છે, એની સટીકની પ્રતિ આ. શ્રીમણિ સાગરસુરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયસાગરજીએ સંપાદિત કરેલ છે. પાઠક શ્રીવલભજીના વિશેષ પરિચય માટે જુઓ એ સ્તવની ભૂમિકા.
એમણે રચેલ બીજા પણ વિત પ્રય, પ સ ગ્રહ દીપિકા, નિઘંટુ શેષ નામ માલા ટીકા, સિદ્ધહેમ શબ્દાનુશાસન વૃત્તિ, સારસ્વત
ગ નિર્ણય. કશા પર વ્યાખ્યા, ચતુર્દ ગુણ સ્થાન સ્વાધ્યાય ઈત્યાદિ ગળે મળે છે.