________________
-૨૦૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ભક્તામર ટખા, પાન્ધચંદ્ર મત ખંડન, તપગચ્છ ચર્ચા ઈત્યાદિ.
એમના ગુરુભ્રાતા, ૧ વિજયતિલક શિ. તિલકપ્રદ શિ. ભાગ્યવિશાલ હતા, જેમણે લખેલ ગુણાવલી ચૌ. પરા ૭ બીકાનેર જ્ઞાનભંડાર મહિમાભક્તિ વિભાગમાં છે. ૨. સુયશકીતિનું સંખેશ્વર પાર્શ્વ સ્ત, ગા ર૫ (સં. ૧૬૬૬) અમારા સંગ્રહમાં છે.
વા. ગુણવિનયજીના મતિકીર્તિ નામે સારા વિદ્વાન શિષ્ય હતા જેમની (૧) નિયુક્તિ સ્થાપન (સં. ૧૬૭૬ વિદ્વત લાવણ્યકતિના આગ્રહથી, પણ ૧૮, ક્ષમાકલ્યાણજી ભંડારમાં), (૨) લખમસી કૃત ર૧ પ્રશ્નોત્તર (જિનરાજસૂરિરાન્ચે પત્ર ૨૬ બીકાનેર જ્ઞાનભંડાર), (૩) ગુણવિશેડષિકા (જયપુર ભંડાર), (૪) લલિતાંગ રાસ (પત્રો ૭ અપૂર્ણ, અમારા સંગ્રહમાં છે), (૫) કુંપકમ સ્થાપક ગીત ગા. ૬૧, (૬) ધર્મ બુદ્ધિ રાસ (સં. ૧૬૭), (૭) સમ્યકત્વ પચ્ચીસી ટો (પરા ૪ મહેર૦ ભંડાર), અઘટકુમાર ચૌ, પંચકલ્યાણક સ્તોત્રા, બીજાંય કેટલાંક સ્તવનો આદિ ઉપલબ્ધ છે. વા. મતકીતિજીના શિષ્ય સુમતિસિધુર રચિત ગૌડી પાર્શ્વ સ્તવન (સં. ૧૬૯૬ મા સુ. ૮. જૈ, ગુ. ક. પૃ. ૫૭૪ માં નોંધ છે). સુમતિસિધુરજીને કીર્તિવિલાસ આદિ કેટલાય શિષ્ય હતા, જેમણે રચેલ કેટલાક
સ્તવનો આદિ મળે છે. મતિકીર્તિના બીજા શિષ્ય સુમતિસાગર હિતા, જેમના શિષ્ય કનકકુમાર શિષ્ય કનકવિલાસ કૃત દેવરાજ વચ્છરાજ ચૌ. (સં. ૧૭૩૮ જેસલમેર) ઉપલબ્ધ છે.
ઉપાધ્યાય જ્યામજીની પરંપરા ૧૯મી સદી સુધી વિદ માન હતી એના નામેની સૂચિ અમારા સંગ્રહમાં છે. .
(૯) જ્ઞાન વિમલપાધ્યાય-સુપ્રસિધ્ધ ઉપા. શ્રીજયસાગરજી ની શિષ્ય પરંપરામાં તેઓ ભાનુમેરુજીના શિષ્ય હતા. એમણે સ. ૧૯૫૪માં બીકાનેર ખાતે શબ્દપ્રભેદ નામક શબ્દકેશ ગ્રંથ ૫ ટકા રચી, એમના શિષ્ય ઉ. શ્રીવલ્લભજી પણ ઉત્તમ કેટિના બહુ