SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનુવતિ સાધુ-સઘ ૧૯૮ ૧૬ સંસ્કૃત, સં. ૧૯૭૪ કાર્તિક પૂનમ-ધન્નાશાલિભદ્ર ચૌo ( શ્રીમાલ માનસિંહના આગ્રહથી–બીકાનેર જ્ઞાન ભં૦), સં. ૧૬૭૪ માધવ (વૈ) સુ. ૬ બુધ માલપુર અંચલમત સ્વરૂપ વર્ણન ચૌ૦, સં. ૧૬૭૬ જિનરાજસૂરિ અષ્ટક અને એજ સાલમાં ચૈત્ર વ. ૨ નિબાજીપાનાથ સ્ત; સ. ૧૬૭૬ રાડદ્રહપુર તપ ૫૧ બેડલ ચૌપાઈ સટીક-એમનો આ અંતિમ ગ્રંથ નમસ્ત કૃતિઓમાં કળશ કે શિખર સમે છે. એમાં સેંકડે ગ્રંથેના પ્રમાણે રજૂ કરી તપાગચ્છવાળાઓના ૫૧ બેલેનું નિરાકરણ કરેલ છે. આ કૃતિના પત્ર ૮ થી ૪૦ સ્વયં લિખિત શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે, મૂળ માત્રાની સંપૂર્ણ નકલ અમારા સંગ્રહમાં છે. સંવત વગરની સ્વયંલિખિત પચાસેક નાની કુતિઓ અમારા સંહગ્રમાં છે, પરંતુ ગ્રંથ વિસ્તારના ભયથી એ બધાને ઉલેખ કર્યો નથી કેટલીક ઉલેખનીય કૃતિઓ આ પ્રમાણે છે – ૧ લૂંપકમત તમે દિનકર ચૌ. (પત્ર ૧૩૪ જયપુર જ્ઞાનભંડાર) ૨. જિનવલ્લભીય અજિત-શાન્તિ (“ઉલાસિકમ') સ્તવન વૃત્તિ ૩. સત્ય શબ્દાર્થ સમુચ્ચય (શેઠ દેવ લાવ જે પુ. ફંડ સુરત તરફથી પ્રકાશિત), ૪. ચરણ-સત્તરી કરણ સત્તર ભેદ (અમારા સંગ્રહમાં, ૫. સમાચારી ત્રા. (પત્ર-૧૯ ટીપૂજ્યજી સં૦), ૬. વિજયતિલકે - પાધ્યાય કૃત આદિ જિન સ્ત. બાળાવ. (જ્ઞાનનંદનને આગ્રથી બાપડાઉમાં રચેલ, અતિમ પત્ર-સંગ્રહમાં) છે. પ્રણિપાતવર દંડક (મુ) બાળા સ્વયંલિખિત અમારા સંગ્રહમાં છે ૮. પ્રશ્નોત્તર (જ્ઞાન ભંડાર). ૯. અગડદત્ત રાસ (પ્રથમ પત્ર સંગ્રહમાં), ૧૦. શત્રુંજય યાત્રા પરિપાટી સ્ત. ગા. ૩ર (સં. ૧૬૪૪ બીકાનેરી સંઘ-અમારા સંગ્રહમાં પત્ર ૨), ૧૧. ખરતરગચ્છ ગુર્નાવલી ગીત, દશાશ્રુત સ્કંધ સ : 3 ટીકા, શીલપદેશમાળા વૃત્તિ, બૃહત્સંગ્રહણી બા, કલ્પસૂત્ર બાલા,
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy