SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ૧૯૮ યુગપ્રધાન શ્રીજિનચંદ્રમર એમની કૃતિઓ નીચે જણાવ્યા મુજબ છે. ષિમંડલસ્તબાવચૂરિ (પત્ર ૧૯, ભુવનભ૦), સં. ૧૬૪૧ ખંડ-પ્રશસ્તિ-કાવ્ય વૃત્તિ (શ્રી પૂજ્ય સં.), સં. ૧૬૪૪ નેમિદૂત કાવ્ય–વૃત્તિ-બીકાનેર (સેઠિયા લાય), સં. ૧૬૪૬ નળ-દમયંતી ચંપૂ વૃત્તિ (સેઠિયા લાગ) અને રઘુવંશ ટીકા (બીકાનેર), સં. ૧૬૪૭ + પ્રાકૃત વેરાગ્ય શતક વૃત્તિ (શેઠ દે. લા. પુ. ફંડ સુરતથી પ્રકાશિત), સં. ૧૬૫૧ સંધસતિ વૃત્તિ આત્મા સભા ભાવનગરથી પ્રકાશિત, જયતિહુઅણ બાળા (લાહોર, સ્વયં લિ. રામ ભ૦ ), સં. ૧૬૫૪ કાવત્રા સંધિ (નેમિજન્મ દિન મહિમપુર), સં ૧૬૫૫ મા. વ. ૧૦ સધરનગર, કર્મચન્દ્ર નંત્રિ વંશાવલી રાસ, સં. ૧૬પ૬ તે સામપુરમાં, કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રબંધ વૃત્તિ, સં. ૧૬૫૭, વિચારરત્ન સંગ્રહ લેખનમ, સં. ૧૬૫૭ આષાઢ પૂર્ણિમા પાર્શ્વ સ્તગા. ર૭, સં. ૧૯૫૯માં લઘુશાંતિ ટીકા (પત્ર ૪ અમારા સંગ્રહમાં), સં. ૧૬૬૦ ચાર મંગલ ગીત ગાઇ ૩૨, સં. ૧૬૬ર ચૈ. સુ. ૧૩ બુધે અંજનાસુંદરી પ્રબંધ, સં. ૧૬૩ ફા. સુ. ૧૩ શત્રુંજય-યાત્રા સ્વ. સં. ૧૬૬૩ જૈ. સુ. ૯ ખંભાત, ઋષિદત્તા ચૌ. સં. ૧૬૬૪ ઇન્દ્રિય પરાજય શતક વૃત્તિ, સં. ૧૬૬૫ ગુણસુંદરી ચૌ; નળદમયંતી પ્રબંધ નવાનગર આ. વ. ૬ (અમારા સંગ્રહમાં) અને કુમતિમતખંડન (નવાનગર જિનસિંહસૂરિ આદેશથી “જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” સૂરતથી પ્રકાશિત, સં. ૧૬૭૦ શ્રા. સુ. ૧૦ બાહડમેર જ બૂ રાસ (અમારા સંગ્રહમાં), સં. ૧૬૭૨ જેસલમેર પાર્થસ્ત. ગા ( ૪ઉપા. વિનયસાગરજી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થઈ ચુકી છે. - ' હીરાલાલ હંસરાજ દ્વારા પ્રકાશિત.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy