________________
આજ્ઞાનુવર્તી સાધુ–સંધ
૧૯૭ તરફથી પ્રકાશિતઆરાધના સૂત્ર સંગ્રહ’ માં છપાએલ છે ),બીજાય અનેક ઑત્ર સ્તવન, સઝાય, પ્રશ્નોત્તર ઉપલબ્ધ છે.
એમના મોટા ગુરુભ્રાતા પદ્મમંદિર, ગુણરંગ તેમજ દયારંગ હતા, એમના નામ સં. ૧૬૦૫ માં લખાએલ “સારસ્વત દીપિકા”ની પ્રશસ્તિમાં આવે છે. પદ્મમંદિર ગણિકૃત ઋષિમંડળ પ્રવ વૃત્તિ, જે આ. વિજયમંગસૂરિજી એ છપાવેલ છે, પ્રવચનસારોદ્વાર બાળાબેધ. જેમાંના માત્ર બે દ્વાર જેટલો પ્રથમ ભાગ પાલીતાણાથી એક માસ્ટરે છપાવેલ છે. વા. ગુણરંગ કૃત શત્રુંજય યાત્રા પરિપાટી (સં ૧૬૧૬), સામાયક વૃદ્ધિ સ્ત. (સં. ૧૯૪૯ કાર્તિક) મા. ૩૨, અજિત સમવસરણ સ્ત. અને અષ્ટોત્તરશત નવકારવાલી મણકા સ્તવન ઉપલબ્ધ છે. એમના શિષ્ય જ્ઞાન વિલાસના શિ. લાવણ્યકીર્તિ સારા કવિ હતા. જેમને ૧ રામકૃષ્ણ ચૌ. (સં. ૧૬૭૭ વૈ. સુ. ૫ બીકાનેર બાંધવ ભુવનકિતિની સાથે), ૨ ગજસુકુમાલ રાસ, ૩ દેવકીટપુત્ર ઢાળ (અમારા સંગ્રહ નં. ૧૪૦૨માં) અને આત્માનુશાસન પુરૂદય ધવાય (?) હરિબલ ચૌ. ઉપલબ્ધ છે
મહો. જયસમજીના ઉપા૦ ગુણવિનયજી વિજયતિલક, સુયશકીતિ આદિ કેટલાય વિદ્વાન શિષ્ય હતા એમાં ઉપા ગુણવિનય છે તે શતાબ્દીના નામાંક્તિ વિદ્વાનોમાંના એક હતા. એમની પ્રતિભા લગભગ સમયસુંદરજીની બરાબર ગણાય. એમની કૃતિઓની સંખ્યા પણ ઘણી વિશાળ છે, પરંતુ એ પ્રમાણે પ્રસિદ્ધિ પામેલ નથી. સં. ૧૬૪લ્માં સુરિજીની સાથે તેઓ પણ લાહોર પધાર્યા હતા ત્યાં તેમને પણ સમયસુંદરજીની સાથે જ વાચક પત્ર આપવામાં આવ્યું હતું. સં. ૧૯૭પમાં શત્રુંજય પ્રતિષ્ઠા સમયે તેઓ પણ ત્યાં હતા. સંવનાનુક્રમે