________________
પ્રકરણ ૧૪ મું
આજ્ઞાનુવત્ત સાધુ-સઘ
ગલા પ્રકરણમાં સૂરિજીના વિશાલ શિષ્યdhutushmanō સમુદાયને પરિચય આવી ગર્ચા. શિષ્યા ઉપરાંત તત્કાલીન આજ્ઞાનુવી સાધુસંઘના પણ સૂરિજીનાં જીવન સાથે ઘનિષ્ટ સંબંધ છે, એટલે એમના પરિચય પણ આપવે અત્યાવશ્યક હાઈ અત્રે સંક્ષેપથી આપવામાં આવે છે.
(૧) મહેાપાધ્યાય પુણ્યસાગર :-તેઓશ્રી સત્તરમી સદીના પ્રૌઢ પ્રતિભાશાળી તેમજ ગીતા વિદ્વાનામાં અગ્રગણ્ય હતા. તેઓ ઉદયસિંહજીના સહધર્મિણી ઉત્તમદેવીની રત્નકુક્ષિએ અવતરેલા. બાદશાહ સિકંદર લેાદીને ખુશ કરી ૫૦૦ અઢીજનાને કારાવાસમાંથી મુક્ત કરાવનાર આચાય જિન'સસૂરિજીએ ( સં. ૧૫૫૫-૮૨ ) પોતાના વરદ હસ્તે એમને દીક્ષા આપેલ. આપણા ચરિત્રનાયક શ્રીજિનચદ્રસૂરિજીને સૂરિપદના યાગ ઉપધાન-તપ આદિ એમણેજ વહન કરાવ્યા