SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ શિષ્ય લાલચન્દ્રજી સારા કવિ હતા. એમની ૧ મૌન એકાદશી સ્ત. ગ!. ૧૭ (સ. ૧૬૬૮ લીંમડી), અદત્તાદાન વિષે દેવકુમાર ચાપાઈ (સ. ૧૬૭૨ શ્રા. સુદ ૫ અલવર, યતિ સૂર્ય મલજીના સ ંગ્રહમાં), ૩ હરિશ્ચન્દ્ર રાસ ( સ. ૧૬૭૯ કાર્તિક પૂનેમ, ઘંઘાણી, (સ્તવ.) શ્રી પૂજ્યજીના સંગ્રહમાં, ૪ વૈરાગ્ય ખાવની ગા. ૫૩ પત્ર ૨ (સ ૧૬૯૫ ભાદરવા સુદ ૧૫) આદિ કૃતિએ ઉપલબ્ધ છે. L (૩) શ્રી જનરાજસૂરિ——એમનું દીક્ષા નામ રાજસમુદ્ર જંતુ તેમા પ્રતિભાશાળી અને ઉચ્ચ કેટિના વિદ્વાન આચાર્ય હતા. એમણે રચેલ ૧ ઠાણાંગ વૃત્તિ, ભાંડારકર એરિએટલ રિસર્ચ ઈન્સ્ટીટયુટ તથા . વિનયસાગરજી મહારાજના સ ંગ્રહમાં,ર નૈષધ કાવ્ય વૃત્તિ (ગ્રંથ સ. ૩૦૦૦ અલભ્ય, ) અને ૩ ધનાશાલિભદ્ર રાસ (સ. ૧૬૭૮), ૪ જમ્મૂ રાસ (સ’. ૧૯૯૯ અમદાવાદ), ૫ સ્તવન ચાવીસી, ૬ વિહરમાન જિન સ્તવન વીસી ૭ ગજસુકુમાલ રાસ, ૮ પ્રશ્નોતર રત્ન માલિકા ખાળાવમેધ, ૯ નવતત્ત્વટખા આદિ ઘણી કૃતિઓ ઉપલબ્ધ છે, એમના વિસ્તૃત પરિચય અમારા તરફથી પ્રકાશન પામેલ ‘ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” માં જૂઓ.’ (૪) પદ્મકીર્તિ—એ પણ એમના એક વિદ્વાન શિષ્ય હતા. એમના શિષ્ય પદ્મરંગજી, તેતે એ શિષ્યા હતા, (૧) પદ્મચંદ્ર, એમના જંબૂરાસ (સ'. ૧૭૧૪ કા. સુદ ૧૩, સરસા) ઉપલબ્ધ છે. (ર) રામચંદ્ર, એ પણ વિદ્વાન, કવિ, અને વૈદકશાસ્ત્રવેત્તા હતા. એમની કૃતિઓમાં (૧) રામ વિનેાદ ચૌપાઈ (સ. ૧૭૨૦ માગસર સુદ ૧૩ બુધવાર, અમારા સંગ્રહમાં છે,) (૨) વૈવિનેાદ (સ. ૧૭૨૬ વૈશાખની પૂનમ, મરાટ,) દાન ભ, (૩) મૂળદેવ ચાપાઈ, નવહરસ. ૧૭૧૧ ચતુર સં. (૪) સામુદ્રિક ભાષા (સ. ૧૭૨૨ માઘ રૃ. ૬. ભેહરા જિનસૂરિ ભ. અને (૫) દસ પચ્ચક્ખાણુ સ્ત. (સ. ૧૭૩૧ પોષ સુદિ ૧૦) ઉપલબ્ધ છે. (૫) શ્રીજિનસાગરસૂરિ–એમનુ દીક્ષા નામ સિદ્ધસેન હતું.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy