SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ એમના સહવાસે સમ્રાટપર અમિત પ્રભાવ પાડ્યો, એથીજ સમ્રાટે સૂરિજીને નિવેદન કરી એમને આચાર્યપદ વડે અલંકૃત કરાવ્યા, અને એમનું નામ “જિનસિંહસૂરિ” રાખવાનો નિર્દોષ પણ સમ્રાટે પોતેજ કર્યો હતો. ઉપરાંત આ અવસર પર મંત્રીશ્વર કર્મચન્ટે કરડે રુપીયા ખીર જબરદસ્ત મહોત્સવ ઉજવ્ય આ બધું અગાઉના પ્રકરણોમાં આવી જતું હોઈ અત્રે લખવું અનાવશ્યક છે. એ પછી કેટલેક સ્થળે સૂરિજીની સાથે તે કેટલેક સ્થળે. સૂરિજીની આજ્ઞાથી અન્યત્ર ચાતુર્માસ કર્યો. અનેક શિલાલેખો. અને ગ્રંથ પ્રશસ્તિઓમાં એમનું નામ મળે છે. - સં. ૧૬૫૬ ના માગસર સુદિ ૧૩ ના રોજ બીકાનેરમાં બાથરા ગોત્રીય ધર્મસી શાહની માર્યા ધારલદેવીના પુત્ર રાજસિંહને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરી જ્યારે સૂરિજીની પાસે આવ્યા ત્યારે એમને મોટી દીક્ષા અપાવી અને “રાજસમુદ્ર” નામ રાખ્યું. સં. ૧૬૬૧ ના માહ સુદિ ૭ ના બીકાનેરના શાહ વચ્છ-- રોજના પુત્ર ચોલાને અમરસરમાં દીક્ષા આપી, એની સાથે એના મોટા ભાઈ વિક્રમ અને માતા મિરગાદેવીએ પણ દીક્ષા લીધી. થાનસિંહ શ્રીમાલે દીક્ષા–મહત્સવ કર્યો. ચેલાને રાજનગરમાં શ્રીજિનચન્દ્રસૂરિજીએ મેટી દીક્ષા આપી સિદ્ધસેનમુનિ નામ આપ્યું. ઉપરોક્ત રાજ સમુદ્રજી અને સિધ્ધસેનજી બને. જિનસિંહસૂરિજીના પટ્ટધર આચાર્ય બન્યાં, તેઓ અનુક્રમે જિનરાજસૂરિ અને “જિનસાગરસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. સં. ૧૬૬૦–૬૧ આસપાસ (ઈલાહી સન ૪૯ તા. ૩૧ ખુરદાદ) આષાઢી અષ્ટાલિંકા અમારિ ફરમાન ગુમ થઈ જવાથી.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy