SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વિધાન શિ - સમુદાય .. ૧૭૩ એમણે નવું ફરમાન સમ્રાટ-અકબર પાસેથી પ્રાપ્ત કર્યું, જેને ઉલલેખ આ ફરમાનમાં સમ્રાટે પોતે કર્યો છે. સં. ૧૮૬૨ ના શૈવદિ ૭ના જ્યારે બીકાનેરમાં સરિજીએ શ્રીહષભદેવસ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરી, એ સમયે તેઓ પણ સુરિજીની સાથે હતા, એમ ત્યાંના લેખ દ્વારા જાણવા મળે છે. સં. ૧૬૬ ના લેખમાં પણ એમનું નામ છે. સુ ધે વિદ્વાન કવિવર શ્રી સમયસુંદરજીના તેઓ વિદ્યાગુરુ હતા, અને એમણેજ સં. ૧૬૭૧ માં લવેરામાં કવિવરને ઉપાધ્યાયપદ આપ્યું હતું. રાજ સમુદ્રકૃત “શ્રીજિનહિંસૂરિ ગીતથી જાણવા મળે છે કે સાટ જહાંગીરને પિતાની અલૌકિક પ્રતિભાવડે પ્રતિબંધ આપી અભયદાનને પડહ વગડાવ્યો હતો ૪ સમ્રાટે પ્રસન્ન થઈ પિતાના પિતાનું અનુકરણ કરી મુકરબ ખાન નવાબને મોકલી આચાર્ય મહારાજને યુગપ્રધાનપદ આપ્યું હતું સં. ૧૬૭૦ નો ચાતુર્માસ ગુરુદેવની સાથે બેનાતટ (બીલાડા)માં કર્યો હતો. એ પછી ગચ્છનાયક પદ પ્રાપ્ત કરી ४ वचन चातुरी • गुरु प्रतिवुझवी, शाहि सलेम नरिन्दो जी । अभयदाननउ पडह बजाविया, श्रीजिननिहसू रिन्दो जी ॥ २॥ . (રોજ સમુદ્રનગીત) मेहनी गुण परंपरा चित्तने विषे धरी जहांगीर-सलेम संतुष्ट हृदय थकइ श्रीमुकुरव 'खाननइ पोते मोकली 'महोत्सव पूर्वक युगप्रधान पदवी (दीधी)एहवा 'श्रीजिनसिंहसूरि ॥ [ શ્રીજિનરંગસૂરિ રાજ્ય લિખિત ચૌમાસી, વ્યાખ્ય ન ! * श्रीसिंघ रे युगप्रधान पदवी लही, आया मुकरव खान रे । साजण मनचित्या हुआ, मल्या दुरजन मान रे ॥ ४ ॥ (વાદી હર્ષનંદન કૃત ગીત)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy