________________
વિદ્વાન શિષ્ય સમુદાય. વિમલ, નયન કલસ આદિ બીજા પણ કેટલાય શિષ્ય હતા.
(૪) હર્ષ વિમલ –એમનું નામ સં. ૧૬૨૮ નાં આગરાવાળા પત્રમાં આવે છે.
એમના શિષ્ય શ્રી સુન્દરજી હતા. જેમણે બનાવેલ અગડદત્ત પ્રબંધ પત્ર ૯. એ મારા સંગ્રહમાં છે, અને નાની કૃતિઓ પણ કેટલીય ઉપલબ્ધ છે. સં. ૧પ૬૧ માગસર વદિ ૫ ના લેખમાં પણ એમનું નામ આવે છે. જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૨.
(૫કયાસ કમલ –એમનું નામ પણ ઉપરોકત પત્રમાં આવે છે. એમનાં ૧) જિનપ્રભસૂરિકૃત “ષભાષા સ્તવ અવચૂરિ” (પત્ર ૨ અમારા સંગ્રહમાં છે.) (૨) સનત્કુમાર ચૌપાઈ તથા નેમિનાથ +1. ઋષભ . આડદ પણ મળે છે.
૬ . તિલક કમલ–એમના શિષ્ય પહેમ (ગેલછા ગોત્રીય હતા.+ જેમણે વાડી પાર્શ્વનાથ (પાટણ) અને જિનદત્તસૂરિ સૂપ (મુલતાન) ની પ્રતિષ્ઠા કરી હતી. એમના શિષ્ય (1) વા. ધનરાજ (ગોલછા ગેત્રીય), (૨) વા. નિલયસુન્દર, (૩) વા. તેમસુન્દર, (૪) પં. આનંદવર્ધન, (૫) હર્ષ રાજ આદિ ઘણા શિષ્ય થયા. વા. ધનરાજજીના શિષ્ય વા. હીરકીર્તિ ગેલછા ગોત્રીય હતા, એમને સ્વર્ગવાસ સં, ૧૭૨૯ શ્રા. સુ. ૧૪ ના જોધપુરમાં થયો. એમના શિષ્ય (A) વા. રાજહર્ષ (B) મતિહર્ષ હતા, 4) વા. રાજહર્ષના શિષ્ય વા. રાજાભજી ઉચ્ચ કક્ષાના કવિ થયા, એમની ધના શાલિભદ્ર ચૌપાઈ (સં. ૧૭૨ ૬ આ સુ. ૫ વણાડ, બીકાનેર
એમને શિષ્ય અજ્ઞાત નામે રચેલ દેશી નામમાલાં અવચૂરી ? (સં. ૧૫ર કૃપા જ્ઞા૦ ભ૦ ન. પર૫) મળે છે. . ' ' . '
' જટકા
અને