________________
...
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસરિ ખાસ ઉલ્લેખનીય છે. “ચિન્તામણિ મહાભાષ્ય” જેવા મહાન ઉત્કૃષ્ટ ગ્રંથને એમણે અભ્યાસ કરેલો. એમણે બનાવેલ ૧ મધ્યાહ્ન વ્યાખ્યાન પધ્ધતિ (સં. ૧૬૭૩ પાટણ), ૨ ત્રાષિમંડલ પ્રકરણ વૃત્તિ ૪ ખંડ (સં. ૧૭૦૫ બીકાનેર), ૩ સ્થાનાંગ વૃત્તિ ગત ગાથા વૃત્તિ (સં. ૧૭૦૫ વા. સુમતિ કલેલની સાથે) લીંબડી નં. ૪ ઉતરાધ્યયન વૃત્તિ સં. ૧૭૧૧ બીકાનેર જ્ઞાન, ૫ આદિનાથ વ્યાખ્યાન, ૬ આચાર દિનકર પ્રશસ્તિ, ૭ શત્રુજય યાત્રા પરિપાટી સ્તવન સં. ૧૬૭૧, ૮ ત્રાષિમંડલ બાળાવ- . બેધ, ૯ જિનસિંહસૂરિ ગીત, ૧૦ ઉદ્યમકર્મ સંવાદ, ૧૧ પાર્શ્વનેમિ ચરિત્ર. તથા ગૌડી પÁસ્ત. સં. ૧૬૮૩, અને અન્ય સ્તવન ગહુંલિયે, ઈત્યાદિ ઉપલબ્ધ છે.
(૨) નય વિલાસ-એમનું નામ પણ આગરાથી લખેલ પત્રમાં આવે છે. એમણે બનાવેલ લોકનાલ દ્વત્રિશિકા બાળાવબેધ (. ૧૬૫૪ લિખિત). શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડાર બીકાનેરમાં છે.
(૩) જ્ઞાન વિલાસ –એમના શિષ્ય સમયપ્રદજી કૃત (૧) જિનચન્દ્રસૂ િનિર્વાણ રાસ(૨) ચૌપવી ચૌઈ (સં. ૧૬૭૩ જૂઠા ગામે પત્ર ૧૪ સ્વયં લિખિત) બીકાનેર જ્ઞા ! ભંડારમાં છે, (૩) અભયદેવસૂરિ કૃત સાહિશ્મીરછલકુલક ટો (સં. ૧૬૬૧ ફા. વ. ૭ વીરમપૂરે કૃત વ લિખિત), (૪) જિચન્દ્રસૂરિજી ગીત (સં. ૧૬૪૯), (૫) આરામશોભા ચૌપાઈ (૬) અરહનક રાસ. (૭) દશાર્ણભદ્ર નવાલિયા ઈત્યાદિ નાની મોટી કેટલીય કૃતિઓ ઉપલબ્ધ છે.
અમારા સંગ્રહમાંની ભગવતી સૂત્ર પ્રશસ્તિ (સ. ૧૬૭૬) પરથી જાણવા મળે છે કે જ્ઞાનવિલાસજીને લબ્ધિશેખર, જ્ઞાન