________________
વિદ્વાન શિષ્ય સમુદાય.. માહ માસમાં ત્યાં જ દ્રૌપદી ચૌપઈ વૃદ્ધાવસ્થા હેવાં છતાંય રચી. અહીંજ એમને સ્વર્ગવાસ થયો. . . .
સંવત વગરની મેટી અને ઉલ્લેખનીય કૃતિ નીચે મુજબ છેઃ : (૧) સામાચારી શતક, (૨) સીતારામ ચૌપાઈ; (૩) કપ-. લતાટીકા, એ ત્રણેનો ઉલ્લેખ ઉપરોક્ત ધમાં આવી ગયે. છે), (૪) સારસ્વત રહસ્ય, (૫) સેટ-અનિટ ધાતુ-લક્ષણ સમુચ્ચય (૬) ખરતરગચ૭ પટ્ટાવલી, (૭) વિમલ; યમલ
સ્તુતિ વૃત્તિ, (૮) અલ્પાબહુવ ગર્ભિત સ્તવન સ્વપજ્ઞ ટકા, (૯) ત્રષભ ભક્તામર . (૧૦) દ્રૌપદી સંહરણ (૧૧) મહાવીર ૨૭ ભવ, (૧૨) ષડાવશ્યક બાળાબેધ, (૧૩) પ્રશ્નોત્તર પદ (વિચાર, જે. ભ. સૂ) (૧૪) વાગભટ્ટાલંકાર વૃત્તિ, (૧૫) ભજન , વિછિત્તિ ઈત્યાદિ તથા નાના મેટા સ્તવન સઝાય અષ્ટક આદિ મળીને સેંકડોની સંખ્યામાં અમારા સંગ્રહમાં છે, જેને યથા સમયે પ્રકટ કરવામાં આવશે.
ઉ. સમયસુંદરજીના અનેક વિદ્વાન શિષ્ય હતા, જેને પરિચય કવિવરના જીવન ચરિત્રમાં આપવામાં આવશે. અહીં તે માત્ર એમના એક ઉભટ વિદ્વાન શિષ્ય વાદી હર્ષનંદનજીને થડે પરિચય આપવામાં આવે છે.
વાદી હર્ષનંદનજી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા, એમની વિદ્વત્તાની પ્રશંસા કવિવર પોતે પણ પોતાની કલ્પલતા વૃતિ આદિમાં કરે છે. ન્યાય અને વ્યાકરણ વિષયમાં તો એમની વિદ્વત્તા
એક કવિવરની સ્વહસ્તલિખિત પ્રતિ સં. ૧૯૮૦માં જાલોરની અંદર યતિ શ્રી પૂનમચંદજીને ભંડાર કે જે આચાર્યવર શ્રીજિનભદ્રસુરિજી સંસ્થાપિત હતા. તેમાં આ સંપાદકે જોઈ હતી. દુ;ખને વિષય છે કે આજે એ આખેય ભંડારકુશિષ્યના હાથે જતાં સમૂળો નાશ થઇ ગયો છે.