________________
"
\
/
!”
યુગપ્રધામ મીજિયદેસર અહીંજ શ્રાવક ૧૨ વ્રત કુલક, સં. ૧૬૮૪ શ્રાવણું-લુણકરણ સરમાં દુરિચયસ્તત્ર વૃત્તિ, એ જ વર્ષે અહીં સંતોષ-છત્તીસી અને ક૯પસૂત્ર પર કલ્પલત્તા ૪ નામક વૃત્તિનો પ્રારંભ, સંવત ૧૬૮૫ ફાગણમાં અહીંજ વિશેષ સંગ્રહ, આજ સાલમાં વિસં. વાદ શતક અને બારવ્રત રાસ (જે. ભ. સૂ), સં. ૧૬૮૫. - રિમાં “યતિ આરાધના અને અહીં જ કં૫લતાવૃત્તિ પૂર્ણ કરી, સં. ૧૬૮૬ ગાથા સહસીઝ, સં. ૧૬૮૭ પાટણમાં જયતિઅણવૃત્તિ, એજ વર્ષે ભક્તામર સુધિનવૃત્તિ, અહીં જ વિશેષ શતક લેખન સમય દુષ્કાળ વર્ણન ગ્લૅકઝ, સં. ૧૬૮૮ અમદાવાદમાં દુષ્કાળ વર્ણન–છત્રીસીઝ (ગા. ૩૬) અહીં જ કાર્તિક માસે નવતત્વ શબ્દાર્થ વૃત્તિ, સં. ૧૬૮૯ અમદાવાદમાંજ
સ્થૂલિભદ્ર સઝાય અને રાજધાનીમાં દુઃખિત ગુરુ વચનમ, . સં. ૧૬૯૦ ખંભાતમાં સવૈયા-છત્તીસી, સં. ૧૬૯૧ માં અત્રે દશવૈકાલિક સૂત્રપર દીપિકાવૃત્તિઝ, કાતિ કવદિ ૩ થાવગ્યા ચૌ૦, દિવાળી પર ૪૭ દેષ સજઝાય, સં. ૧૬૨ માધવ (વૈશાખ ) મહિનામાં અહીંજ રઘુવંશવૃત્તિ સં. ૧૬૯૯૩ જેઠમાં અમદાવાદ ખાતે સંદેહ દોલાવલિ પર્યાય, સં. ૧૬૯૪ દિવાળીપર જાલે૨માં વૃત્તરત્નાકરવૃત્તિ, અહીંજ ચોમાસામાં ક્ષુલ્લકુમાર રાસ, સં. ૧૬૯૫ જાહેરમાંજ ચંપકકી ચૌપાઈ સમસ્મરણ વૃત્તિ (સુખ બોધિકા)*, સં. ૧૬૫ ફાગણ સુદ ૧૫ ના પ્રહાદન (પાલણ) પુરમાં કલ્યાણમંદિરવૃત્તિ, આંકેઠમાં ગૌતમપૃચ્છા ચૌપાઈ સં. ૧૬૯૬ નભમાસ (ભાદરવા વદિ અમદાવાદમાં દંડકવૃત્તિ, આસેજમાં ધનદત્ત ચોપઈ સં. ૧૬૭ ચૈત્રમાં
ત્યાં સાધુવંદના, સં. ૧૬૯૮ શ્રાવણ સુદિ ૫ ના રોજ પુંજરત્ન વિરાસ, એજ વર્ષે ત્યાંજ આલોયણ-છત્તીસી, સં. ૧૭૦૦