________________
વિદ્વાન શિષ્ય સમુદા - ‘પુર (નાકેડા)માં કાલિંકાચાર્યો કંથ, સં. ૧૬É૭ માગસર સુદિ * ૧૦ મરેટમાં પૌષધવિધિ સ્તવન, આજ સાલમાં ઉચ્ચનગશ્માં
શ્રાવકારાધનાઝ, સં. ૧૬૬૮ મુલતાનમાં મૃગાવતી રાસ અને માહ સુદિ ૬ના દિવસે અહીંજ કર્મ—છત્તીસી, સં: ૧૬૬૮સિધપુરમાં પુણ્ય-છત્તીસી, અહીંજ સામાચારી-શતક, નામે મોટા ગ્રંથની રચનાનો આરંભ કર્યો, સં. ૧૬૬ (?) શીલ છત્તીસી સં. ૧૬૭૦ આસેજ, અમદાવાદમાં નવાવાડ શીલ સઝાય, સં. ૧૬૭૧ અબૂ સ્તવન, સં. ૧૬૭૨ મેડતામાં સમાચાર શતકની સમાપ્તિ, એજ સમયે સિંહલસુત પ્રિયમેલક રાસ બનાવ્યા, એજ સંવતમાં પોષ દશમીના રોજ અત્રેજ વિશેષ શતકx, સં. ૧૬૭૨ (૩) ભાદરવામાં પુણ્યસાર ચૌપાઈ, સં ૧૯૭૩ વસંત (પંચમી.) મેડતામાંજ નલદમયંતી ચૌપઈ, અને કાર્તિક સુદિ ૫ મે ગાથા લક્ષણ, સં. ૧૯૭૪ માં પણ અત્રે જ વિચારશતક સં. ૧૬૭૬ માગસર રાણકપુર યાત્રા સ્તવન, (સં. ૧૬૭૭ જેઠ વદિ ૫ મે પ્રતિષ્ઠા સમયે મેડતામાં હતા, જૂઓ “જૈન લેખ સંગ્રહ લેખાંક ૪૪૩), સં. ૧૬૭૭ માહ માસ સાચારમાં મહાવીર સ્તવન, અહીં જ સીતારામ ચૌપાઈની ૧ ઢાલ, સંવત ૧૬૭૯ ભાદરવા વદિ ૧૧ ગુર્વાપલી પત્ર૧ (સ્વયં લિખિત અમારા સંગ્રહમાં છે.) સં. ૧૬૮૧ નભ (ભાવ) માસ જૈસલમેરમાં ગણધરવસહી સ્તવન, એજ સંવતમાં અહીંજ વકલચરી રામ અને મૌન એકાદશી સ્તવન, સં. ૧૬૮૧ કાર્તિકસુદિ ૧૫ ના લેદ્રવપુર યાત્રા રતવન, સં. ૧૬૮૨ શ્રાવણ નાગોરમાં શંજય રાસગ્ન, એજ વર્ષે તિમરીપુર (સંભવતઃ તિવારી–મારવાડ) માં વસ્તુપાલ તેજપાલ રાસ, સં. ૧૬૮૩ માંગર બીકાનેરમાં આદિનાથ સ્તવન, સં. ૧૬૮૩ (૮૧-૮૯ પાઠાંતર)