________________
૧૬૪
-
-
યુગપ્રધાન શ્રીજિનચર માટે સુવર્ણાક્ષરે આલેખાએલું રહેશે. એમનું વિસ્તૃત જીવન ચરિત્ર એમની કૃતિઓ સાથે અમે ભવિષ્યમાં પ્રકટ કરીશું એથી અત્રે વિશેષ લખેલ નથી. સં. ૧૭૦૨ નાં ચિત્ર સુદિ ૧૩ ના રિોજ અમદાવાદમાં પગથી આના ઉપાશ્રયે તેઓને સ્વર્ગવાસ થયે.
સંવતના અનુક્રમે એમની કૃતિઓ આ પ્રમાણે છે
સં. ૧૬૪૧ ભાવશતક (ખંભાત), સં. ૧૬૯ લાહેરમાં અષ્ટલક્ષી (અર્થ રત્નાવલી ૪, સં ૧૬૫૧ જિનકુશલસૂરિ અષ્ટક અને ૨૪ જિન ૨૪ ગુરૂનામ ગર્ભિત સ્તવન, સં. ૧૬૫ર વિજયાદશમી-ખંભાતમાં જિનચન્દ્રસૂરિ ગીત, સં. ૧૬૫૬ અક્ષયતૃતીયા જેસલમેરમાં ર૭ રાગગર્ભિત સ્તવન, સં. ૧૬૫૭ ચિત્ર વદી ૪ આબૂતીર્થ યાત્રા સ્તવન, સં. ૧૬૫૮ ચૈત્રી પૂર્ણિમા શત્રુજ્ય યાત્રા સ્તવન, અને વિજ્યાદશમીના અમદાવાદમાં સંઘપતિ સમજીની અભ્યર્થનાથી ચૌવીસી, અને એજ સંવતમાં અટપદ સ્તવન, સં. ૧૬૫૯ વિજયાદશમીખંભાતમાં શાંબ પ્રધુમ્ન ચૌપાઈ, સં. ૧૬૯૧ મૈત્ર વદી ૫ નાગેરમાં પાર્શ્વનાથ સ્તવન, સં. ૧૬૬૨ સાંગાનેરમાં દાનાદિ ચેતાલિયા, એજ વર્ષે માહ મહિનામાં ઘંઘાણી (ગાંગાણી) પપ્રભુ સ્તવનન, સં. ૧૬૬૩ (૪) રૂપકમાલ ચૂણિ (વૃત્તિ જે. ભં. સૂ). સ. ૧૬૬૪ ફાગણ આગરામાં કરકંડુ પ્રત્યેકબુદ્ધ રાસ, ચૈત્ર વદી ૧૩ ના દુમુહ પ્રત્યેકબુદ્ધ રાસ, પૂરાસ (જેસલમેર . સૂ.) અને નમિ પ્રત્યેકબુધ્ધ રાસ, સં. ૧૬૬૫ જેઠ સુ.૧૫ નગઈ પ્રત્યેકબુદ્ધ રાસ, એજ વર્ષે ચૈત્ર(?) સુદિ૧૦ ગ્રામર સરમાં ચાતુર્માસિક વ્યાખ્યાન પદ્ધતિ, સં. ૧૬૬૬ વીમ
સમય દર કૃ કુસુમાંજલિ” માં પ્રગટ થઈ ગયું છે. ' * આ ચિલોવાળા પ્રાયો પ્રકાશિત થઈ ચુક્યા છે.