________________
૧૬૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અમો આ પ્રકરણમાં નન્દિ-અનુક્રમ પ્રમાણેજ સૂરિજીના શિષ્ય સમુદાયને સંક્ષિપ્ત પરિચય આપીશું–
(૧) સકલચન્દ્ર ગણિ–તેઓ જાતે ઓસવાળ રીહડ ગેત્રીય અને સૂરિજીના પ્રથમ શિષ્ય હતા. આગરાથી આપેલ સં. ૧૬ર૮ ના પત્રમાં કે જે આ ગ્રંથના પ્રકરણ ૫ પૃ. ૫૪માં છાપેલ છે, એમનું નામ છે. * એમણે રચેલ એક ગહેંલી ગા. ૭* ઉપરાંત હજુ સુધી કોઈ બીજી કૃતિ મળી નથી. એમની ચરણપાદુકા બીકાનેરથી ૪ કોશ “નાલ” નામક ગામમાં સૂરિજી સ્થાપિત વિદ્યમાન છે, જેને લેખ આ પ્રમાણે છે –
.................................કુરિ દિને ફાન સિદ્ધિોને શ્રીનિવરિ થિ મુચ જં૦ રનવેસ્ટ...................ચર
દુલા શ્રીવતરાછાધીશ્વર પુજાધાન પ્રભુ શ્રી....... શનિનાબૂ મ: પ્રતિદિત....................................હૃ૩ થર્વત ટૂખ્યાં ”
સ્તૂપના ગોખલાનું મુખ બહુ સંકીર્ણ હોવાથી આ લેખ
- + પરંતુ તે પત્રમાં એમનું નામ સૂરિજી પછીના સાધુઓમાં ચોથા નંબરે છે. એથી સહેજે શંકા થાય કે મુખ્ય શિષ્ય હોવા છતાં સુરિજીએ પિતે એમનું નામ ચોથા નંબરે કેમ લખ્યું? એના સમાધાનમાં સમજવાનું કે એ પત્રમાં જણાવેલ આણંદોદયાદિ મુનિઓ સૂરિજીના શિષ્ય ન હોવા છતાં સૂરિજીની આજ્ઞાનુયાયી હોવા સાથે સકલચંદજીથી પર્યાયે વૃદ્ધ હશે એટલેજ સકલચંદજીનું નામ ચોથા નંબરે લખેલ છે. (ગુ. સં.)
સં. ૧૯૮૬ માં જ્યારે રતલામથી શેઠ શ્રીનથમલજી ગાદિયા પરમ પૂજ્ય આચાર્ય શ્રીજિનકૃપાચન્દ્રસૂરિજીના દર્શનાર્થે બીકાનેર આવ્યા હતા ત્યારે એમનાં ધર્મપત્નીએ વ્યાખ્યાનમાં આ ગÉલી ગાઈ હતી, અમે એ સંગ્રહી રાખી છે, એની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ અમને મળી શકી નથી. ”