________________
૧૫ર
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અપરાધ કર્યો? કે જેથી આપે અમને સદાને માટે વિખૂટા પાડી દીધા, હવે અમને કેનો આધાર? જેનસંઘના સંકટ કે અવહેલના હવે કોણ મટાડશે રે? હે જ્ઞાનનિધાન ! તમારા વિના હવે અમારા સંશયે કેણ છેદશે? હેયુગપ્રધાન! હે ગુરુદેવ! હવે અમે ગુરૂજી, ગુરૂજી કહી કેને પિકારશું? ” ઈત્યાદિ.*
જે જગ્યાએ સૂરિજીને અગ્નિસંસ્કાર થયો, ત્યાં બિલાડાના સંઘે સ્મારક રૂપે એક સુંદર સ્તૂપ બનાવ્યું. અને એમાં સૂરિજીની ચરણપાદુકાઓ સ્થાપી, જે હજૂય બાણગંગાના તટપર વિદ્યમાન છે. એને લેખ આ પ્રમાણે છે – ___संवत् १६७० मगसर सुदि १० गुरुवासरे सवाइ युगप्रधान श्रीज़िनचन्द्रसूरि चरण-पादुके कारापि[तेत श्रीविलाड़ा श्रीस घेन प्र० श्रीजिनसिहरिभिः।
બીજાં અનેક સ્થળોએ એમનાં ચરણે સ્થાપિત કર્યા હતાં. બીકાનેરમાં શહેરની બહાર એક સ્થળે એમની ચરણ પાદુએ શાપિત કરેલ છે, જે આજકાલ “રેલ દાદાજી” ના નામથી કહેવાય છે. અનેક ભકૃત લોકે ગુરૂદર્શનાર્થે ત્યાં નિત્ય (એમવારેતો ખાસ ) જાય છે, આ ચેશા દાદાજી સવાઈ યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજી ભક્તોની મનોકામના પૂર્ણ
* અહીં સુધી તમામ વૃત્તાંત કવિ સમયપ્રમેહં કૃત “યુગપ્રધાન નિવાગે રાસમાંથી લીધેલ છે. આ રાસ અમારા તરફથી પ્રગટ થએલ એતિહાસિક જેને કાવ્ય સંગ્રહમાં પ્રગટ થઈ ચુકેલ છે.
* દમણે આ તૂપ સ્થાન શહેરના કિનારે આવી ગએલ તેમ ત્યાં આસપાસ મુસલમાનોની વસતિ હોવાના અંગે આશાતનાને સંભવ હોવાથી આ ચરણ–પાદુકાઓ ત્યાંથી ઉપાડી લઈને બિલાડા શહેરની અંદર મોટા દેરાસરમાં રાખેલ છે. (ગુ.સં.)