SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગગમન ૧૫૩ [ કરવાવાળા છે. અનેક ચમત્કાર પણ સાંભળવામાં આવે છે. - ત્યાંનો પાદુકા લેખ આ પ્રમાણે છે – संवत् १६:३ वर्षे वैशाखमासे अक्षयतृतीयायां सोमवारे श्रीखतरगच्छे श्रीजिनमाणिक्यसूरि पट्टाल कारहार युगप्रधान श्रीज़िनचन्द्रसूरीणां पादुके श्रीविक्रमनगरवास्तव्यसमस्त श्रीस चेन कारिते शुभम् ॥ બીકાનેરના નાહટાઓની ગવાડ (મહલ્લા) માં શ્રી કષભદેવ ભગવાનનું મંદિર છે એના મૂળ ગભારાની ડાબી તરફ સૂરિજીની પાષાણ નિમત અતિ સુંદર પ્રતિમા છે, જેની પ્રતિકૃતિ (તસ્વીર) આ રહે અને તેનો લેખ આ પ્રમાણે છે - सवत् १६८६ वषे चैत्रवदि ४ दिने श्रीखरतरगच्छाधीश्वर श्रीजिनचन्द्रसूरीणां प्रतिमा का० जयमा श्रा०, प्र० श्रीयुगप्रधान श्रीज़िनराजसूरिराजैः । જૈસલમેરમાં પણ શહેરની ઉત્તરમાં એક માઈલપર ‘દેદાનસર’ નામના તળાવની પાસે શ્રીજિનકુશલસૂરિજીનું સ્થાન છે, ત્યાં પણ એમની પાદુકાઓ છે, જેને લેખ નીચે મુજબ છે – संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ सोमवारे भट्टारक सवाइ युगप्रधान श्री श्री श्री श्री श्री ज़िनचन्द्रसूरि पादुका प्रतिष्टिता। (रैन सेम संबड मा. 3 पी. सी. नाडरने) એજ દિવસને લેખ દાદાજીના સ્થાનની પૂર્વ તરફના થંભના ગોખલામાં છ લાઈનનો નીચે મુજબ છે – संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ दिने सोमवारे श्रीजैशलमेर वास्तव्य राउल श्रीकल्याणदासजी विजयराज्ये कुंवर श्रीमनोहरदासजी। सवाइयुगप्रधान श्रीजिनचन्द्रसूरीश्वरपादुके कारिते युगप्रधान भट्ठारक श्रीजिनसिंहसूरि ॥ श्रीखरतर
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy