________________
સ્વર્ગગમન
પ્રકરણ ૧૨ સુ
આ
HID 110/1/L
ગરામાં ચેામાસા દરમ્યાન અદ્વિતીય શાસન પ્રભાવના કરી, ચામાસું ઉતયે વિહાર કરતા કરતા સૂરિમહારાજ મેડતા પધાર્યાં. ત્યાં ચાપડા ગેાત્રના શેઠ આસકરણ આદિ અનેક ધનવાને અને રાજ્યમાન્ય શ્રાવકા સૂરિજીના પરમ ભક્ત હતા. સૂરિજીની પધરામણીથી સંઘમાં અધિકાધિક ધર્મ ધ્યાન થવા લાગ્યા.
સૂરિજી મેડતા નગર પધારવાના ખખ૨ મળવાથી ખિલાડા શહેરના સંઘ ખૂબ આનંદ પામ્યા. એમણે એકત્ર થઈ સૂરિજીને બિલાડામાં ચાતુર્માસ કરાવવાના નિય કર્યાં, અને તત્કાળ સંઘની પ્રતિષ્ઠિત વ્યકિતઓ, જેમાં કટારિયા ગાત્રના (સંભવતઃ શાહ જૂઠા આદિ) શ્રાવક આગેવાન હતા. એ બધાં મળીને મેડતા આવ્યા. અને સૂરિમહારાજને વંદના કરી તેઓએ વિનયપૂર્ણાંક ચાતુર્માસ નિમિત્તે ખિલાડે પધારવાની નમ્ર વિજ્ઞપ્તિ કરી, સંઘના ખૂબ આગ્રહ જોઈ . સૂરિમહારાજ
મ