SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ * મહાન શાન સવા ૧૪૭ "મર નિ (2) જાદવ વા મિr! વાર વર્લ્ડ શો પંડિત ના शाहि सलेम वुलाय श्रीपूज्यकु मोहि भरोसो चन्द्र न भागै ॥ भट्ट हार गरी ईक बोट शब्दकी जीत भई युं जैनके तागे। वाद जित्यउ जिणचन्द भट्टारक युं पतिशाहि दिल्लीपति आगे ॥ સૂરિમહારાજે આગરામાં ચાતુર્માસ કર્યો, એથી સંઘમાં ખૂબ ધર્મધ્યાન થયાએટલું જ નહીં પણ એમણે સમ્રાટ જહાંગીર પર અલૌકિક અને અનુપમ પ્રભાવ દાખવી શાસનની જે વિરલ સેવા કરી, તે શબ્દ દ્વારા વર્ણવી શકાય તેમ નથી. આ પ્રકરણ વાંચી વાંચકોને શ્રીજિનચન્દ્રસૂરિજીની અનુકરણીય મહાન શાસન-સેવા, અદમ્ય ઉત્સાહ, અતૂટ સાહસ, નિર્મલ તપ, સંયમ અને શૈર્ય–ગાંભીર્ય આદિ અનેક સગુણોનો અો પરિચય થવાનો.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy