________________
૧૩૪
યુપ્રધાન શ્રીનિચંદ્રસૂરિ મળવાથી એ વાત નિશ્ચયપૂર્વક નથી કહી શકતા. આ મંદિરમાંજ સં. ૧૬૬૪ ના વૈશાખ સુદિ ૭ ના રોજ પ્રતિષ્ઠિત કરેલ ધાતુપ્રતિમા છે, જેનો લેખ આ પ્રમાણે છે –
"स. १६६४ वर्षे वैशाख सुदि ७ गुरुवारे राजा श्रीरायसिंहविजयराज्ये श्रीविक्रमनगरवास्तव्यथोओसवाल ज्ञातीय बोहित्थरगोत्रीय सा वणवीर भार्या वीरमदेपुत्र हीरा भार्या हीरादे पुत्र पाम भार्या पाटमदे पुत्र तिलोकसी भार्या तारादे पुत्ररत्न लखमसीकेन अपरमात रंगादे पुत्र चोला सपरिवार-सथीकेन श्रीकुन्थुनाथविम्ब कारित प्रतिष्ठित च श्रीबृहत्खरतरगच्छाधिराज श्रोजिनमाणिक्यसूरिपट्टाल कार युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः पूयमान चिरनदतु ॥ कल्याणमस्तु ।
શ્રીચિન્તામણિજી” મંદિરના ગુપ્તભંડારમાં પણ આજ દિવસે પ્રતિષ્ઠિત થએલ ધાતુમૂર્તિ છે એને લેખ આ પ્રમાણે છે.
"सं. १६६४ प्रमिते वशाख सुदि ७ गुरुपुष्ये राजा श्रीरायसिंहजीविजयाराज्ये श्रीविक्रमनगरवास्तव्य श्रीओसवाल ज्ञातीय गालवच्छागोत्रीय सा० रूपा भार्या रूपादे पुत्र मिन्ना भार्या माणकद पुत्ररत्न सा० वन्नाकेन(भा०) वल्हादे पुत्र नथमल-कपूरचन्द्रप्रमुखपरिवारसश्रीकेन श्रीश्रयांसविंव कारित प्रतिष्ठितं च श्रीवृहत्खरतरगच्छाधिराज श्रीजिनमाणिक्यसूरि पट्टालंकारहार श्रीशाहि प्रतिवोधक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः पूज्यमान चिरं नंदतु ॥ श्रेयः ॥"
વૈશાખ સુદિ ૭ પછી વિહાર કરી લવેરે પધાર્યા, ને સં. ૧૬૬૮ નો ચાતુર્માસ ત્યાં કર્યો. જોધપુરથી રાજા સૂરસિંહજી વંદના કરવા આવ્યા, ન સૂરિજી સાથે ધર્મગેષ્ટિ કરી ખૂબ આનંદ પામ્યા, ને યુગપ્રધાન ગુરૂવર્યનું સન્માન વધારવા નિમિત્તે પિતાના રાજ્યમાં શ્રાવક સૂરિજીને વાજિંત્ર વગાડતા