________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૩૩ અન્યત્ર પણ મળી આવે છે, જેમાં ત્રણ મૂતિઓ શ્રીસુપાર્શ્વનાથજીના મંદિરમાં અને એક મૃતિ રેની સેરીના શ્રી મહાવીર સ્વામીનું દેરાસરમાં બીજે માળે મૂળનાયકરૂપે વિરાજમાન છે.
આ પ્રતિષ્ઠા સમયે સૂરિજીની સાથે એમના પટ્ટઘર શિષ્ય આચાર્ય શ્રીજિનસિંહ સૂરિજી, ઉ. શ્રી સમયરાજજી, ઉ. રત્નનિધાનજી વાચક પુણ્યપ્રધાનજી આદિ હતા.૪ પાષાણ પ્રતિમાઓ ઉપરાંત આ સમયે પ્રતિષ્ઠિત થએલ કેટલીક અષ્ટદલ કમલાકાર મૂર્તિઓ પણ મળે છે. જેમાંથી ૧ આદિનાથજીના મંદિરમાં, અને કેટલીક અન્ય મંદિરોમાં પણ દેખાઈ દે છે.
આ પછી સં. ૧૬૬રના વૈશાખ વદિ ૧૧ને દિવસે બીજે પ્રતિષ્ઠત્સવ થયા. તે સમયની પ્રતિષ્ઠિત કરેલ ધાતુમૂર્તિ શ્રીસુપાશ્વનાથજીના મંદિરમાં છે, જેનો લેખ આ પ્રમાણે છે –
"सं. १६६२ वर्षे वैशाख वदी ११ शुक्रे ओ जातीय शिवराज ‘સુત મ. સાત્રિ પુર વરલી મારિ વારિયા: શનિપુત્રવિન્દ્ર વા. . શહેન્........કિરવ...” ' સૂરિજીએ સં. ૧૬૬૩ નો ચાતુર્માસ પણ લાભ જોઈ બીકાનેરમાંજ કર્યો, વિહારપત્રમાં “તર તિ” લખેલ છે, સંભવ છે કે ડાગોની ગુવાડવાળા શ્રી મહાવીર સ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોય, પરંતુ ત્યાં કઈ શિલાલેખાદિ ન
मूलनायक प्रतिमा नम, आदीसर निसदीसो जी । मुन्दर रूप मुहामणउ, बीजी वलि च्यालीसो जी ॥ ९॥
(સમયસુન્દર કૃત સ્તવન ગા. ૧૧) * આ બધાનાં નામ બીકાનેરના શ્રીપાદેવના મંદિરના લેખોમાં ‘મળી આવે છે. એ તમામ લેખે અમારા સંગ્રહમાં છે. મૂળ નાયકને લેખ વિસ્તૃત હેવાને કારણે અત્રે નથી આપે. બીકાનેરના સમસ્ત લેખોનો સંગ્રહ પુસ્તકાકારે અમારા તરફથી પ્રકાશિત થયેલ છે.