________________
૧૩૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ નહોતો થયે, એટલે બીકાનેરને સંઘ એમના દર્શન માટે ખૂબ ઉત્સુક હતો. આથી સૂરિજીને પોતાની નજીક આવ્યા જાણી, અત્યંત હર્ષ સહ એમને ત્યાં પધારવાની વિનંતિ કરવા સંઘના મુખ્ય શ્રાવકે મહેવા ગયા અને બીકાનેરમાં ચાતુર્માસ કરવા અત્યંત આગ્રહપૂર્વક પ્રાર્થના કરી. સંઘની ખૂબ ભકિત અને આગ્રહને વશ થઈ તેઓશ્રી બીકાનેર પધાર્યા. સૂરિજીના શુભાગમનથી ત્યાંના મહારાજા રાયસિંહજી અને શ્રીસંઘે હર્ષિત થઈ એમનો નગર પ્રવેશ ખૂબ સમારોહપૂર્વક કરાવ્યા. ઘણાં વર્ષો પછી આવ્યા હોવાને કારણે સંઘની ભક્તિ અને ધર્મપરાયણતાને શ્રોત અપૂર્વ રીતે વહેવા લાગ્યા, અને ચાતુર્માસમાં ખૂબ ખૂબ ધર્મ પ્રભાવના થઈ
ખરતરગચ્છ સથે નાહટાની ગુવાડમાં શીશનું જ્યાવતાર નામે શ્રી ઋષભદેવ ભગવાનના જિનાલયનું નિર્માણ કર્યું. એની પ્રતિષ્ઠા સં. ૧૬૬રના ચૈત્ર વદિ ૭ના રોજ સૂરિજીએ વિધિપૂર્વક કરી. એ સમયે પાષાણની ૪૦ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી, + જેમાંની ઘણીખરી આજેય ત્યાં મજૂદ છે. કેટલીક મૂર્તિઓ + अडसठ अंगुल प्रतिमा बडी, उज्जवल दल आरासे घडी । झिगमिग ज्योति तणो विस्तार, जय जय शत्रुजय अवतार ॥२॥
૪ રોફે રસ (રસ) શશિબિત (૧૬ ૬૨) વરસૈ રે તારી સાતમ વિવે રે युगवर श्रीजिनचन्द यतीशै रे, प्रतिष्ठा कीधी जगीशै रे ॥५॥ वलि श्रावक श्राविकारी रे, प्रतिमा चालीश विचारी रे । उच्छव करि इहां वित्त वावई रे, निज भत्तितणो फळ भावई रे॥६॥ (સ. ૧૬૬૪ પોષ સુદી ૮ સુમતિકલ્લેબ કૃત ઋષભ સ્તવન)
સંવત સોઢ વાસટી સમરું, ચિત્ર સાત વરિ ગેહો ની ગુગપ્રધાન શિનવળી, વિશ્વ પ્રતિસ્ય પો ની ૮
x